Tahuke Sajan Sambhare Lyrics in Gujarati

Tahuke Sajan Sambhare
Singer : Praful Dave & Kavita Krishnamurthy
Music : Mahesh - Naresh , Label : Ultra Gujarati
 
Tahuke Sajan Sambhare Lyrics in Gujarati
| ટહુકે સાજણ સાંભરે લિરિક્સ |
 
ટહુકે સાજણ સાંભરે
આંખ વિછુ તો સાજણ સાંભરે
આંખ ખોલું તો સાજણ સાંભરે
આંખ વિછુ તો સાજણ સાંભરે
આંખ ખોલું તો સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે

એનો સુણી સુણી સાદ આવે મીઠી મીઠી યાદ
એનો સુણી સુણી સાદ આવે મીઠી મીઠી યાદ
એ રાત્યું મને હામભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે

તારૂં રૂપેરી વાન જોઈ ભુલ્યો હું તો ભાન
તારૂં રૂપેરી વાન જોઈ ભુલ્યો હું તો ભાન
તારો સુંવાળો સંગ મને હામભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે

અલબેલા રતઘેલા
અલબેલા રતઘેલા રૂદિયે મારા રહેનારા
હા ...રહેનારા
મીઠી મીઠી વાતો કહેનારા

લચકે રે લચકે રે
લચકે રે લચકે રે પાતલડી કેડી તારી લચકે
હા ...લચકે રે
જોઈ જોઈ મનડું મચકે રે

જોને જોબનીયુ વહી વહી જાય રે
એતો રોક્યું ના રોકાઈ રે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે

ફાગણીયો આયો રે
ફાગણીયો આયો રે કેસરિયો રંગ લાયો
હા ...લાયો રે
વાયરો પ્રીતનો વાયો રે

લટકાળા લટકાળા
લટકાળા લટકાળા સંગે મારી ફરનારા
હા ...ફરનારા
નિદરૂ મારી હરનારા

ગોરી ઓરી ઓરી તું આવ રે
હા જાજુ ના તરસાવ રે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે

જીવતરમાં વાલમ તું
જીવતરમાં વાલમ તું સુરજ થઈને ચમકે છે
હા ...ચમકે છે
અંજવાળું થઇ છલકે છે

મલકે છે મલકે છે
મલકે છે મલકે છે ફુલ થઈને તું મલકે છે
હા ...મલકે છે
પ્રીતડી થઈને છલકે છે

મારા નેણના નીર ઉભરાઈ રે
આતો છલકી છલકી જાય રે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
ટહુકે સાજણ સાંભરે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »