Rakhopa Tane Mara Rom Na Lyrics in Gujarati



Rakhopa Tane Mara Rom Na - Rakesh Barot
Singer: Rakesh Barot , Music: Ravi Nagar & Rahul Nadiya
Lyrics: Ganu Bharvad & Raghuvir Barot , Label- Saregama India Limited
 
Rakhopa Tane Mara Rom Na Lyrics in Gujarati
| રખોપા તને મારા રોમના લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
રખોપા તને મારા રોમના
હે રોમ રોમ રખોપા તને મારા રોમના

હો તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
હો તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
રખોપા તને મારા રોમના
હો તમે વહુવારૂ થયા બીજાના ગોમના
તમે વહુવારૂ થયા બીજાના ગોમના
રખોપા તને મારા રોમના

હો અમારે તો તમારી યાદમાં રોવાનું
પણ જાનુ તમારે નથી એ જોવાનું
અમારે તો તમારી યાદમાં રોવાનું
પણ જાનુ તમારે નથી એ જોવાનું
હો તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
તમે ઓઢ્યા પાનેતર બીજાના નોમના
રખોપા તને મારા રોમના
હે રોમ રોમ રખોપા તને મારા રોમના

હો વાટે ઘાટે લોકો મને વાતો પુછે તારી
તારી જાનુડીયે હાહરી લીધી હોરી
હો તારા લીધે બદનામીનો બોજ લઈ ફરૂ છું
તોય તારી ખુશી માટે દુવા હું તો કરૂં છું
હો પ્રેમમાં મારા અલી ખોટ શું આવી
જિંદગી મારી તે તો મજાક બનાવી
પ્રેમમાં મારા અલી ખોટ શું આવી
જિંદગી મારી તે તો મજાક બનાવી
હો તમે મીંઢોળ બાંધ્યા બીજાના નોમના
તમે મીંઢોળ બાંધ્યા બીજાના નોમના
રખોપા તને મારા રોમના
હે રોમ રોમ રખોપા તને મારા રોમના

આવું નહીં કદી અલી તારા જીવનમાં
ભલે મને મેલ્યો તે સુના મારગમાં
હો રાત ડાદો તારા માટે કર્યા મેં ઉજાગરા
મકાન વેંચી અમે બોધ્યા તા લ્યા છાપરા
ઉમર અમારી લાગે જાનુ તમને
ટાઈમ મળે તો યાદ કરજો જાનુ અમને
ઉમર અમારી લાગે જાનુ તમને
ટાઈમ મળે તો યાદ કરજો જાનુ અમને
હો તમે પોણી ભરો છો બીજાના ઘરના
તમે પોણી ભરો છો બીજાના ઘરના
અમે તરશીયા રે જીવનમાં
હે રોમ રોમ અમે તરશીયા રે જીવનમાં
હે રોમ રોમ રખોપા તને મારા રોમના
હે રોમ રોમ રખોપા તને મારા રોમના

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »