Nathi Bhuli Gayo Hu Tamane Lyrics in Gujarati

Nathi Bhuli Gayo Hu Tamane - Dilip Thakor
Singer: Dilip Thakor , Lyrics: Dilip Thakor & Natvar Solanki
Music: Hardik & Sanjay , Label: Dilip Thakor Official
 
Nathi Bhuli Gayo Hu Tamane Lyrics in Gujarati
| નથી ભુલી ગયો હું તમને લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો નથી ભુલી ગયો હું તમને
હો ... હો હો નથી ભુલી ગયો હું તમને
પણ હા હવે યાદ નથી કરતો તમને
હો ગમ વીતે છે મારા દિલને
પણ હા ચકુ કહી નથી શકતો તુજને
હો તારો હતો એ ચહેરો મારી નજર સામે રહેતો
તારો હતો એ ચહેરો મારી નજર સામે રહેતો
ભલે તારી કમી મને રોજ રે રડાવી
ના યાદ કે ફરિયાદ કરીશું
ના કદી તને યાદ કે ફરિયાદ કરીશું
હો નથી ભુલી ગયો હું તમને
પણ હા હવે યાદ નથી કરતો તમને

હો મારી રાતોની ઉંધ તો હરામ છે
સાચું કહું તો પ્રેમ તો ખરાબ છે
હો એકતરફી પ્રેમ તો અજીબ છે
જેને મળવાની જીદ એતો નારાજ છે
હો તારી યાદોની આંધી હવે નથી રે રોકાતી
તારી યાદોની આંધી હવે નથી રે રોકાતી
ભલે તારી કમી મને રોજ રે રડાવે
ના યાદ કે ફરિયાદ કરીશું
હાચુ કહું  યાદ ના ફરિયાદ કરીશું
હો નથી ભુલી ગયો હું તમને
પણ હા હવે યાદ નથી કરતો તમને

ચકુ એકલા અમને રહેવા દો ને
વારે વારે તુટવાની હિંમત નથી રે
જેના પર હું રોજ મરતો રે
અને મરવા માટે છોડી દીધો રે
હો ના બેવફા હતી એ કોઈ મજબુરી હશે રે
ના બેવફા હતી એ કોઈ મજબુરી હશે રે
ભલે તારી કમી મને રોજ રે રડાવી
ના યાદ કે ફરિયાદ કરીશું
ચકુ તને યાદ ના ફરિયાદ કરીશું
હો નથી ભુલી ગયો હું તમને
પણ હા હવે યાદ નથી કરતો તમને
 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »