Mane Pyaru Lage Shreeji Taru Naam Lyrics in Gujarati

Mane Pyaru Lage Shreeji Taru Naam
Singer : Sachin Limaye
Music : Sachin Limaye , Label : Soor Mandir
 
Mane Pyaru Lage Shreeji Taru Naam Lyrics in Gujarati
| મને પ્યારૂં લાગે શ્રીજી તારૂં નામ લિરિક્સ |
 
શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી
શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી , શ્રીનાથજી

મને પ્યારૂં લાગે
મને પ્યારૂં લાગે શ્રીજી તારૂં નામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

ભૂલી છોડી દીધાં
ભૂલી છોડી દીધાં સઘળાં કામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

મને પ્યારૂં લાગે
મને પ્યારૂં લાગે શ્રીજી તારું નામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી
શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી , શ્રીનાથજી

મન મંદિરીયે તુલસીની માળા
ભવબંધનના તોડશે તાળા
મન મંદિરીયે તુલસી ની માળા
ભવબંધન ના તોડશે તાળા
મારું ઘર બને
મારું ઘર બને રૂડું વ્રજધામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

કે મને પ્યારૂં લાગે
મને પ્યારૂં લાગે શ્રીજી તારૂં નામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી
શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી , શ્રીનાથજી

આઠે પ્રહર બની રહું તારી દાસી
ચરણો માં તારા મથુરા ને કાશી
આઠે પ્રહર બની રહું તારી દાસી
ચરણો માં તારા મથુરા ને કાશી
માંગુ એક હવે
માંગુ એક હવે હૈય્યા કેરી હામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

મને પ્યારૂં લાગે
મને પ્યારૂં લાગે શ્રીજી તારૂં નામ
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં
તન મન ધન શ્રીજીનાં ચરણોમાં

શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી
શ્રીનાથજી , શ્રીનાથજી, શ્રીનાથજી , શ્રીનાથજી....
 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »