Aai Badpan Ni Yaad Lyrics in Gujarati

Aai Badpan Ni Yaad - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj) , Music : Vishal Vagheshwari , Sunil Vagheshwari
Lyrics : Chandu Raval , Label : Ekta Sound
 
Aai Badpan Ni Yaad Lyrics in Gujarati
| આઈ બાળપણની યાદ લિરિક્સ ગુજરાતીમાં |
 
નોનપણાની યાદ આઈ
હે આઈ નોનપણાની યાદ
આઈ બાળપણાંની યાદ
જોઈ ફોટો પાકીટમો રે
હે જોઈ ફોટો પાકીટમો રે

હે મારા જોડે કરતી વાત એ તો
એ તો વાતો આઈ યાદ
જોઈ ફોટો પાકીટમો રે
હે જોઈ ફોટો પાકીટમો રે

હે ફોટો જોઈને મારી ઓંખ ઉભરોણી
શી ખબર ગોડી મારી ચો ખોવરોણી

હે નથી મળતી એની ભાળ
નથી કોઈ હમાચાર
જોઈ ફોટો પાકીટ મો રે
જોઈ ફોટો પાકીટ મો રે

અરે આઈ નોનપણાની યાદ
આઈ બાળપણાંની યાદ
જોઈ ફોટો પાકીટમો રે
એનો ફોટો પાકીટમો રે

હે ગોંડી ગોંડી કરી મુ તો ગોંડો થઇ જ્યો છું
એની યાદો માં મુ તો મરવા પડ્યો છું
હો દાડે રોયો મુ તો રાતે રોયો છું
એને ગોતવા ઉગાડા પગે હું ફર્યો છું

હે એના માટે શિયાળો ને વેઠ્યો ખરો તડકો
એના વિયોગનો લાગ્યો કાળજામાં ભડકો

હે યાદ જતી નહિ ચોય
મને સુજાતું નહિ કોય
જોઈ ફોટો પાકીટમો રે
હે જોઈ ફોટો પાકીટમો રે

હે આઈ નોનપણાની યાદ
આઈ બાળપણાંની યાદ
જોઈ ફોટો પાકીટમો રે
હે જોઈ ફોટો પાકીટમોં રે

હે મને લાગે એને મારી કોય નથી પડી
ઘડનારા એ એને કઠણ કાળજાની ઘડી
હો હશે મારો ભગવોન કરે ઈ ખરી
જીવીને શુ કરવું હવે જવું છે મરી

હે પ્રેમની નિશાની હતી એક રે પાકીટમાં
એને પણ મારૂં નોમ લખ્યું હતું હાથમાં

હે હવે હઉ ને રોમ રોમ
હવે મારૂં અહીં શું કોમ
જોઈ ફોટો પાકીટમોં રે
જોઈ ફોટો પાકીટમોં રે

હે આઈ નોનપણાની યાદ
આઈ બાળપણાંની યાદ
જોઈ ફોટો પાકીટમોં રે
હે એનો ફોટો પાકીટમોં રે

હે એનો ફોટો પાકીટમોં રે
જોઈ ફોટો પાકીટમોં રે
હે જોઈ ફોટો પાકીટમોં રે
જોઈ ફોટો પાકીટમોં રે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »