Tu Jya Rahe Sada Khush Rahe - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Mitesh Barot (Samrat) , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Mitesh Barot (Samrat) , Label- Saregama India Limited
Tu Jya Rahe Sada Khush Rahe Lyrics in Gujarati
| તું જ્યાં રહે સદા ખુશ રહે લિરિક્સ ગુજરાતીમાં |
કશું કહેવા જેવું ના બાકી રહ્યું
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું
હો યાદો માં એક યાદ મારી રહેવાની
નજારો થી દૂર પણ દિલ માં રહેવાની
હો પડી શું જરૂર બેવફાઈ કરવાની
સવાલ તને મારી યાદો કરવાની
તું આંસુ બની આખો થી વહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું
હો તને ભગવાન મારી આટલી છે અરજી
હસતી રાખજો સદા એની જિંદગી
હાચો પ્રેમ કદી ભુલાય ના રે ભૂલથી
કોમ પડે તો યાદ કરજો મને દિલ થી
તું શ્વાસ બની દિલ માં રહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું
હો યાદો માં એક યાદ મારી રહેવાની
નજારો થી દૂર પણ દિલ માં રહેવાની
હો પડી શું જરૂર બેવફાઈ કરવાની
સવાલ તને મારી યાદો કરવાની
તું આંસુ બની આખો થી વહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું
હો તને ભગવાન મારી આટલી છે અરજી
હસતી રાખજો સદા એની જિંદગી
હાચો પ્રેમ કદી ભુલાય ના રે ભૂલથી
કોમ પડે તો યાદ કરજો મને દિલ થી
તું શ્વાસ બની દિલ માં રહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે...(2)
ConversionConversion EmoticonEmoticon