Tare Gher Diwali Mara Dil Ma Hadage Holi Lyrics in Gujarati

Tare Gher Diwali Mara Dil Ma Hadage Holi - Dilip Thakor
Singer : Dilip Thakor , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Dilip Thakor & Dasharathsinh Parmar
Label : Om Digital
 
Tare Gher Diwali Mara Dil Ma Hadage Holi Lyrics in Gujarati
| તારે ઘેર દિવાળી મારા દીલમા હડગે છે હોળી લિરિક્સ |
 
તારા ગયા પછી કોઈ તહેવાર ના રહ્યો
મારી નજરો હોમુ બીજા હારે જોઈ રે રહ્યો
હો તારા ગયા પછી કોઈ તહેવાર ના રહ્યો
મારી નજરો હોમુ બીજા હારે જોઈ રે રહ્યો

હો તું ફેરા રે ફરી ગઈ આંખો મારી રે રડી ગઈ
તું ફેરા રે ફરી ગઈ આંખો મારી રે રડી ગઈ
તારી ઘેર રે દિવાળી
તારે ઘેર રે દિવાળી મારા દીલમા હડગે છે જોને હોળી
હો તારે ઘેર રે દિવાળી મારા દીલમા હડગે છે જોને હોળી

હો તારા ગયા પછી કોઈ તહેવાર ના રહ્યો
મારી નજરો હોમુ બીજા હારે જોઈ રે રહ્યો

હો ભગવાન પણ કેવા ખેલ રે ખેલી રહ્યો
ખુણે બેશીને આજે હું તો રે રોઈ રહ્યો
હો મુકી ગયા છો તમે દિલ મારૂં રડતું
મળી ગયું ચકુ તમને તમારૂં મનગમતું
માગ્યું મોત ના મળે રે નથી જિંદગી રે જીવવી રે
માગ્યું મોત ના મળે રે નથી જિંદગી રે જીવવી રે
તારી ઘેર રે દિવાળી
તારે ઘેર રે દિવાળી મારા દીલમા હડગે છે જોને હોળી
હો તારે ઘેર રે દિવાળી મારા દીલમા હડગે છે જોને હોળી

હો તારા ગયા પછી કોઈ તહેવાર ના રહ્યો
મારી નજરો હોમુ બીજા હારે જોઈ રે રહ્યો

હો આજ કાલ કરતા ઘણા દિવસો વીતી ગયા
તારી વાટુ જોતા ચકુ અમે રે રહી ગયા
હો સામે મળ્યા તોય મોઢા ફેરવી લીધા
હવે નથી ઓળખતા એવું રે બોલી ગયા
રોમ રાજી રે રાખે રે સુખે જિંદગી રે વીતે રે
રોમ રાજી રે રાખે રે સુખે જિંદગી રે વીતે રે
તારી ઘેર રે દિવાળી
હો તારે ઘેર રે દિવાળી ભલે દીલમા હડગે છે હોળી હોળી
હો તારે ઘેર રે દિવાળી ભલે દીલમા મારા હડગે જોને હોળી
હે ચકુ દીલમા હડગે જોને હોળી
gujaratitracks.com

હો તહેવાર ના રાખ્યો મારો કોઈ વહેવાર ના રાખ્યો
તારા મારા પ્રેમનો નાતો તે તો રે તોડી નાખ્યો
તારા મારા પ્રેમનો નાતો ચકુ તે તો તોડી નાખ્યો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »