Juthdi Lyrics in Gujarati

Juthdi - Dilip Thakor
 Singer : Dilip Thakor , Music : Hardik Rathod & Sanjay Thakor
Lyrics : Natvar Solanki & Dashrath Parmar , Label : Royal Digital
 
Juthdi Lyrics in Gujarati
| જુઠડી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તું તો જુઠડી છે મનની મેલી છે
તું તો જુઠડી છે મનની મેલી છે
ભોળી તને જોણી મેં પાપી તું હતી રે
હો મારી જિંદગીની ફેરવી પથારી તે
ધોળા દાડે તારા દેખાડી ગઈ રે
તું તો બહુ જબરી છે મોન સેનો માંગે છે
તું તો જુઠડી છે મનની મેલી છે
તું તો બહુ જબરી છે

હો તારી રે અદા જોઈ પ્રેમમાં પડ્યો તો
તું મારી બધાને એવું કેતો ફરતો તો
અલી તારા પાછળ હું તો એવો ગોંડો બન્યો તો
કોમ ધંધો તારા માટે મુકી દીધો તો
હો રોઝ ફોમમાં બહુ ફરતો તો રે
તારા ગયા પછી ત્યો હું રખડો તો રે
રંગ બહુ બદલે છે ખોટા ખેલ ખેલે છે
હાચું કહું જુઠડી છે મનની મેલી છે
ચકુ તું જબરી છે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો પ્રેમના નામે તું તો દિલથી મારા રમી
હતું મારૂં બધું અલી તું તો લુંટી હાલી
હો ઓ રે મતલબી તને શરમ ચમ ના આવી
આખા ગામ વચ્ચે મારી લાજ તે ના રાખી
હો તે તો ઘરનો કે ઘાટનો ના મેલ્યો રે
ખાલી ખોટો ચકુ પ્રેમ તને કર્યો મેં
દિલની દગાળી છે બહુ કગરાયો છે
તું તો જુઠડી છે મનની મેલી છે
ભોળી તને જોણી મેં પાપી તું હતી રે
હો મારી જિંદગીની ફેરવી પથારી તે
ધોળા દાડે તારા દેખાડી ગઈ રે
તું તો બહુ જબરી છે મોન સેનો માંગે છે
ચમ તું આવી છે બહુ અભિમાની છે
જીવ મારો બાળે છે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »