Vayde Mogal Veli Aavshe Lyrics in Gujarati

Vayde Mogal Veli Aavshe - Tanvi Gadhvi & Nankubha Gadhvi
Singer : Tanvi Gadhvi & Nankubha Gadhvi
Lyrics : Bhadubha Gadhvi & Udayraj Gadhvi
Music : Ajay Vagheshwari , Label : Krishna Studio
 
Vayde Mogal Veli Aavshe Lyrics in Gujarati
| વાયદે મોગલ વેલી આવશે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે દાદા હુરજના કાયદા
હે મારી મોગલમાંના વાયદા
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં ...

હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...વાયદે મોગલ વેલી આવશે

માં તોલા છોરૂને સંકટના વાદળ ઘેરાઈ
નામ નાભી માંથી નીકળે નાદ નભમાં રે જાય
માં તોલા છોરૂને સંકટના વાદળ ઘેરાઈ
નામ નાભી માંથી નીકળે નાદ નભમાં રે જાય
ત્યાં તો ...

હે દુઃખના વાદળ હટાવી સુખનો સુરજ ઉગાવતી
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં ...વાયદે મોગલ વેલી આવશે

માં તોલા તરવેડાંની જ્યાં તૈયારીયો થાય
ત્યાં તો ભોળા ભક્તોના ત્યાં મેળા રે ભરાઈ
માં તોલા તરવેડાંની જ્યાં તૈયારીયો થાય
ત્યાં તો ભોળા ભક્તોના ત્યાં મેળા રે ભરાઈ
ભોળા ...

હે ભોળા ભક્તોને ભાળી ખમ્મા ખમકારા કરતી
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...વાયદે મોગલ વેલી આવશે

હું તો જપું મણિધર માં મોગલના જાપ
મારી માથે મચરાળી છે મોગલનો હાથ
હું તો જપું મણિધર માં મોગલના જાપ
મારી માથે મચરાળી માં મોગલનો હાથ
આઇલ ....

હે માંડી દેવી દયાળી મેં તો કબરાઉ ભાળી
આઇલ ભગુડા વાળી વેગે આવશે
હે માં ...
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં ...વાયદે મોગલ વેલી આવશે

માં તોલા છોરૂ  ભદુભા ગુણલા રે ગાઈ
સાથે ચારણ ઉદયના સથવારે આઈ
માં તોલા છોરૂ  ભદુભા ગુણલા રે ગાઈ
સાથે ચારણ ઉદયના સથવારે આઈ
ભેળા ...
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે ભેળા ભાયુંને બેસાડી આઇલ આશિષ ઉચ્ચારતી
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં ...
વાયદે મોગલ વેલી આવશે
વાયદે મોગલ વેલી આવશે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »