Kishmat Kyare Kone Kyaa Lai Jaay Che Lyrics in Gujarati

Kishmat Kyare Kone Kyaa Lai Jaay Che -Dhaval Barot
Singer :- Dhaval Barot , Lyrics :- Lakhubha Sarvaiya
Music :- Ajay Vagheshvari , Label : - Vishwa Film  
 
Kishmat Kyare Kone Kyaa Lai Jaay Che Lyrics in Gujarati
| કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે લિરિક્સ |
 
હો કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
હો હો કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે

હો નથી જોતો પ્રેમ નાત જાત નથી જોતો અમીરી ગરીબી
નથી જોતો પ્રેમ નાત જાત નથી જોતો અમીરી ગરીબી
હો આંખથી આંખ મળેને દિલની વાતો થઇ જાય છે
હો કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
હો ...ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે

હો સમંદરથી પણ મોટા સપના આંખો જોવો લાગે છે
એક બીજાને યાદ કરીને આખી રાતો જાગે છે
હો મળે છે જયારે સામા ત્યારે પ્રેમનો સાગર છલકે છે
મીઠી મુસ્કાનથી હોઠ હલેને હૈયા એના મલકે છે
હો મનથી મન મળેને મનના મેળ થઇ જાય છે
હો કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
હો ...ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે

હો હતા અજાણ્યા કાલે આપણે આજે ઓળખાણ થઇ ગઈ છે
સાથે રહીશું સાથી થઈયે દિલની ધડકન કહી ગઈ છે
હો જુલમી જગને દઈ જાકારો પ્રેમના પંથે ચાલીશું
તું છોડેના સાથ મારો તો દુનિયાને જુકાવીશું
હો તારી ખાતીર જગથી ભલે વેર થઇ જાય છે
હો કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
હો ...ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો જાણતીતી તોય જિંદગીમાં તું છાને મારી આવીતી
બનવુંથુ તારે બેવફા તો પ્રીતડી કેમ બાંધીથી
હો લાગે માસુમ ચહેરો તારો દિલમાં તારા ખોટ હતી
મતલબીને મનની મેલી તારા જેવી કોઈ નોતી
હો હાંચો પ્રેમી પ્રેમ કરીને ખુબ પછતાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
આ કિસ્મત ક્યારે કોને ક્યાં લઈ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
હો ...ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે
ક્યારે કોની જોડે પ્રેમ થઇ જાય છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »