Tara Lagan Ni Tarikho Levay Chhe Lyrics in Gujarati

Tara Lagan Ni Tarikho Levay Chhe - Dilip Thakor
Singer :- Dilip Thakor , Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod & Sanjay Thakor
Label :- Studio Saraswati Official
 
Tara Lagan Ni Tarikho Levay Chhe Lyrics in Gujarati
| તારા લગનની તારીખો લેવાય છે લિરિક્સ |
 
હો ...તારા લગનની તારીખો લેવાય છે
હો તારા લગનની તારીખો લેવાય છે
એટલે તો તારો આશિક મુંજાય છે

હો મારૂં તો શેર શેર લોહી બળી જાય છે
એટલે તો તારો આશિક મુંજાય છે
હો ગોળ-ધાણા રે વેંચાય
ગોણા લગનના ગવાય
એ હોમભળી કુણા મારા કાળજા કપાયા
હો ગોળ-ધાણા રે વેંચાય
ગોણા લગનના ગવાય
એ હોમભળી કુણા કુણા કાળજા કપાયા

હો મારા સપના તો આજે રાખમાં રોળાય છે
એટલે તો તારો આશિક મુંજાય છે
હો એટલે તો તારો આશિક મુંજાય છે

હો વિધાતાના લેખ આ કેવા રે લખાયા
દૂર થઇ જાશે આજે દિલને હતા વાલા
હો કેવા ગુના થાય છે કહો પ્રભુ મારા
આજ લાવ્યા કેવા મારે રોવાના રે દાડા
દિલમાં દર્દ ઘણું થાય ના કોઈને રે કેવાય
દુનિયા સામે આજ મારો પ્રેમ લજવાય
દિલમાં દર્દ ઘણું થાય ના કોઈને રે કેવાય
દુનિયા સામે આજ મારો પ્રેમ લજવાય

હો પોતાના કેવા આજે જખમ દઈ ગયા છે
એટલે તો તારો આશિક મુંજાય છે
ચકુ એટલે તો તારો આશિક મુંજાય છે

હો દુઃખના ડુંગર આજે મારા પર તુટી પડ્યા
આંખો આજ મારા આંશુ ઉભરાયા
અરે અરે નઝર સામે ચકું તમે ચોરીયે ચડ્યા
પારકાના નામના હાથે મીંઢળ તમે બાંધ્યા
ગામની ભાગોળે આજ તારી વિદાયો રે થાય
આજ મારા પ્રેમનો અંત આવી જાય
ગામની ભાગોળે આજ તારી વિદાયો રે થાય
આજ મારા પ્રેમનો અંત આવી જાય
www.gujaratitracks.com

હો મને પડતો મુકી બીજા હારે જાય છે
એટલે તો તારો આશિક મુંજાય છે
હો એટલે તો તારો આશિક મુંજાય છે
એટલે તો ચકુ દિલીપ મુંજાય છે  


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »