Tane Joi Mara Haiya Bali Gya Lyrics in Gujarati

Tane Joi Mara Haiya Bali Gya
Singer : Mahesh Vanzara & Gopal Bharwad
Music : Dipesh Chavda , Lyrics : Ramesh Vachiya
Label : S.S.Digital
 
Tane Joi Mara Haiya Bali Gya Lyrics in Gujarati
|તને જોઈ મારા  હૈયા બળી ગયા લિરિક્સ ગુજરાતીમાં|
 
પણ જોયા વાલી તમને
અમારા હૈયા ફાટી પડ્યા
કે જીવની જેમ રાખ્યાતા જેમને
એના હાલ જોઈ અમે રડી પડ્યા
એના હાલ જોઈ અમે રડી પડ્યા

હો તને આજ જોઈ મારા  હૈયા બળી ગયા
હો ...તને ભાળી મારા  હૈયા બળી ગયા
તને આજ જોઈ મારા  હૈયા બળી ગયા
મને છોડીને શું ન્યાલ થઈ ગયા

હો તારા હાલ જોઈ અમે જીવતા મરી ગયા
તારા હાલ જોઈ મારા  હૈયા બળી ગયા
સાથ મારો છોડીને શું ન્યાલ થઈ ગયા

હો એની ખુશી માટે અમે અને રે ભૂલી ગયા
ઓરે મારા કુદરત તને આવી ના જરા દયા

હા દુઃખ તારૂં જોઈ મારા દલડાં દુભાઈ ગયા
હાલ તારા જોઈ આંખે આહું પડી ગયા
વગર વાંકે વાલી અમે મરી ગયા
હો કેવા ભુંડા મારી વાલીનાં હાલ થઈ ગયા

હો એવી શું આવી પડી તારે દુઃખની ઘડી
કહેતી મને જા ઉભી રહીને તું બેઘડી
હો હતો પ્રેમ પહેલા જેટલો આજે પણ એટલો કરી
દલડાં દુભર્યા આજ મારા વાતો કોને કહેવી

હો મને યાદ આવે વાલી એ દિવસો તારા મારા
જીવની જેમ રાખ્યા જેને એના આવા દાડા

હો મારગે તમને જોઈ મન મરી ગયા
વાવડ શું પુછું જોઈ પાછા ફરી ગયા
તને આજ ભાળી વાલી અમે રડી ગયા
હો વગર મોતે વાલી અમે મરી ગયા

હો દુઃખ ઉપર દુઃખ વેઠે કઠણ કાળજાની
મરી જાય પણ મોઢું ના ખોલે એવી સ્વાભિમાની
હો ચમ કરે છે તારા હાથે જીવન દૂળધાણી
હવે તો મોનીજા ગોંડી કર પાછી પાની

હો તું એવું ના વિચાર કે સમય ગયો વિતી
દિલથી કર્યો પ્રેમ ના તારા જિસ્મથી
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો ભલે તારી કિંમત આજ કોઈ ના કરે
તારા જેવી સિંહણ નસીબથી મળે
વગર માંગે મળી એને ખબર શું પડે
હો વગર માંગે મળી એ કદર શું કરે
હો કેવા ભુંડા મારી વાલીનાં હાલ થઈ ગયા  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »