Tane Chori Na Char Fera Farta Joi Me - Sachin Solanki
Singer : Sachin Solanki , Music : Dhaval Kapadiya
Lyrics : Ketan Barot , Label : Yuvraj Films
Singer : Sachin Solanki , Music : Dhaval Kapadiya
Lyrics : Ketan Barot , Label : Yuvraj Films
Tane Chori Na Char Fera Farta Joi Me Lyrics in Gujarati
| તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે લિરિક્સ |
તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
હો તારા મહેંદી ભર્યા હાથ જોઈ આંખ રડી ગઈ
ઓઢી પારકું પાનેતર તું ખુશ થી ગઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
હો તારા લગ્નના હમાચાર તે મુજથી છુપાવ્યા
મને ખબર પડી તો લગ્નના ઢોલ સંભળાયા
મારી જિંદગીની સાથે કેવા ખેલ રચાયા
બધી વાતો ભુલાવીને હવે બન્યા પરાયા
ગુજરાતીટ્રેક્સ.કોમ
મારા ભાઈબંધોના હાથમાં કંકોત્રી જોઈ
તઇ આવે નઈ ભરોસો જાનુ આવું કરે નઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
કેમ મારા પ્રેમનો તે તો કર્યો ભવાડો
પેલા વાલો વાલો કરી હવે કર્યો પરાયો
જે મારી જોડે થયું નથી ભુલી જવાનો
હક છે તને દુનિયામાં ખુશ રહેવાનો
તને જોઈને આંખો મારી દંગ રહી ગઈ
મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
હો તારા મહેંદી ભર્યા હાથ જોઈ આંખ રડી ગઈ
ઓઢી પારકું પાનેતર તું ખુશ થી ગઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
હો તારા લગ્નના હમાચાર તે મુજથી છુપાવ્યા
મને ખબર પડી તો લગ્નના ઢોલ સંભળાયા
મારી જિંદગીની સાથે કેવા ખેલ રચાયા
બધી વાતો ભુલાવીને હવે બન્યા પરાયા
ગુજરાતીટ્રેક્સ.કોમ
મારા ભાઈબંધોના હાથમાં કંકોત્રી જોઈ
તઇ આવે નઈ ભરોસો જાનુ આવું કરે નઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
કેમ મારા પ્રેમનો તે તો કર્યો ભવાડો
પેલા વાલો વાલો કરી હવે કર્યો પરાયો
જે મારી જોડે થયું નથી ભુલી જવાનો
હક છે તને દુનિયામાં ખુશ રહેવાનો
તને જોઈને આંખો મારી દંગ રહી ગઈ
મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
હો તને ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
ચોરીના ચાર ફેરા ફરતા જોઈ મે
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
જીવ બળે છે મારો તને બીજા હારે જોઈ
ConversionConversion EmoticonEmoticon