Prem No Lolipop Lyrics in Gujarati

Prem No Lolipop - Suresh Zala
Singer: Suresh Zala , Lyrics: Natvar Solanki
Music: Hardik Rathod & Sanjay Thakor
Label : Suresh Zala Official

Prem No Lolipop Lyrics in Gujarati
| પ્રેમનો લોલીપોપ લિરિક્સ ગુજરાતીમાં |
 
લોલીપોપ ,લોલીપોપ
લોલીપોપ ,લોલીપોપ

ભઈ લગતી એ ટોપ
મારા દિલને આલી ગઈ શોક
ભઈ લગતી એ ટોપ મારા દિલને આલી ગઈ શોક
ભઈ લગતી એ ટોપ મારા દિલને આલી ગઈ શોક
મને છોડી ગઈ દિલ તોડી ગઈ
મને છોડી ગઈ દિલ તોડી ગઈ
મારો પ્રેમતો થઈ જ્યો ફ્લોપ
જતા જતા મને ,જતા જતા મને
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
ભઈ લગતી એ ટોપ મારા દિલને આલી ગઈ શોક

જેને દુનિયા મેં તો માની એતો પ્રીત ના મારી હમજી
મારા પ્રેમની થઈ ગઈ વિધિ એણે વિરહની વેદના કીધી
જેને દુનિયા મેં તો માની એતો પ્રીત ના મારી હમજી
મારા પ્રેમની થઈ ગઈ વિધિ એણે વિરહની વેદના કીધી
મને ભુલી ગઈ દિલ તોડી ગઈ
મને ભુલી ગઈ દિલ તોડી ગઈ
મારૂં કરી ગઈ અપમાન
જતા જતા મને ,જતા જતા મને
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
ભઈ લગતી એ ટોપ મારા દિલને આલી ગઈ શોક
ગુજરાતીટ્રેક્સ.કોમ

અલી હતી તું મારી દીવાની ચમ કરી ગઈ બેવફાઈ
મારી લાગણીઓને ટાળી તારા પાછળ જિંદગી બગાડી
અલી હતી તું મારી દીવાની ચમ કરી ગઈ બેવફાઈ
મારી લાગણીઓને ટાળી તારા પાછળ જિંદગી બગાડી
તોય ના એ માની બીજાની થઈ
તોય ના એ માની બીજાની થઈ
મચાવી દીધું રમખોણ
જતા જતા મને ,જતા જતા મને
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
જતા જતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ
ભઈ લગતી એ ટોપ મારા દિલને આલી ગઈ શોક
હેંડતા હેંડતા મને આલી ગઈ પ્રેમનો લોલીપોપ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »