Matching Lyrics in Gujarati

Matching - Dhaval Barot
Singer - Dhaval Barot , Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadiya , Label - VM Digital
 
Matching Lyrics in Gujarati
| મેચિંગ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
હો કેવું નથી કશું મારે શું પડ્યું છે દિલમાં તારે
કેવું નથી કશું મારે શું પડ્યું છે દિલમાં તારે
 કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી

એ આડી નઝર ડોઢી નઝર આવતા જતા નાખો
તું તો નથી કેતી પણ કહી દે તારી ઓખોં
એ આડી નઝર ડોઢી નઝર આવતા જતા નાખો
તું તો નથી કેતી પણ કહી દે તારી ઓખોં
મારા પર તું મારે છે વાતો આખું ગોમ કરે છે
મારા પર તું મારે છે વાતો આખું ગોમ કરે છે
 કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી

એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી

હો મનની વાતો મનમાં તમે દબાવી ના રાખો
પ્રીત ઘેલા પારેવાની કપાઈ જાશે પાંખો
અરે અરે રે મનની વાતો મનમાં તમે દબાવી ના રાખો
પ્રીત ઘેલા પારેવાની કપાઈ જાશે પાંખો
હો દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે
દિલની વાતો દિલના દ્વારે કરી લ્યો મનગમતા હારે
દિલ તારૂ મોનતુ નથી કેવું તારૂં કરતું નથી
એ કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
ગુજરાતીટ્રેક્સ.કોમ

એ મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
મારા જેવું મેચિંગ કરે મારા જેવા કપડાં પહેરે
કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
અરે અરે રે કેવું છે પણ કેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી
એ કહીદેને ચમ કહેતી નથી હમજું છું કોઈ ગોંડો નથી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »