Kudrat Tari Kevi Saja Lyrics in Gujarati

Kudrat Tari Kevi Saja - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Anmol Ratan & Sandip Rabari
Music: Ravi Nagar&Rahul Nadiya , Label- Saregama India Limited
 
Kudrat Tari Kevi Saja Lyrics in Gujarati
| કુદરત તારી કેવી સજા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો સપના તને ખોટા બતાવશે
હો સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે

હો મહોબ્બત તને મારી એવી સતાવશે
તું મોત માંગીશ તોય મોત ના આવશે

કુદરત આ તારી કેવી સજા છે
કુદરત આ તારી કેવી સજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે

હો સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે
છોડી તને ઘર બીજાનું વસાવશે

હો રોજ મળતો જાણે હોય જન્મો નો સાથી
રોજ વ્હાલા હું તારા સોગંધ ખાતી
હો પલમાં ભુલ ગયો તું સમણાં મારા
હવે કોઈ પારકા છે પોતાના તારા

આ યાદોમાં કેવી દર્દની જફા છે
યાદોમાં કેવી દર્દની જફા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે

હો સપના તને એ ખોટા બતાવશે
છોડી ને તને ઘર બીજાનું વસાવશે
છોડી તને ઘર બીજાનું વસાવશે

હો હૈયાની મારી હાય તને લાગશે
તારી ભુલનો તને અફસોસ થાશે
હો તું કહીશ તોય મુલાકાત ના થાશે
મને મળવાને જીવ તારો જાશે

રાતો ગઈ છે તમારી કાજે
રાતો ગઈ છે તમારી કાજે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
www.gujaratitracks.com

ના પ્રેમ માં મજા છે
કે પ્રેમમાં મજા છે
કોઈ કેશો નહિ કોઈને કે પ્રેમમાં મજા છે
ના પ્રેમ માં મજા છે
કે પ્રેમમાં મજા છે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »