Good Morning Kahenari Jati Rahi Lyrics in Gujarati

Good Morning Kahenari Jati Rahi - Kishan Raval
Singer : Kishan Raval , Music : Dhaval kapadiya
Lyrics : Mitesh Barot (Samrat) , Label : Happy Films
 
Good Morning Kahenari Jati Rahi Lyrics in Gujarati
| ગુડ મોર્નીગ કહેનારી જતી રહી લિરિક્સ |
 
હો તારા વિના મરી જઈશ એવું કહેનારી જતી રઈ
તે ખાધું કે નઈ એવું પુછનારી જતી રઈ

હો રાત દાડો ફોનમાં વાતો કરનારી જતી રઈ
હો ખાલી રહી ગયા હાથ છુટ્યો જનમોનો સાથ
ખાલી રહી ગયા હાથ છુટ્યો જનમોનો સાથ
છુટ્યો જનમોનો સાથ
છુટ્યો જનમોનો સાથ

આંખ ઉઘડેને મને ગુડ મોર્નીગ કહેનારી જતી રઈ
હો તારા વિના મરી જઈશ એવું કહેનારી જતી રઈ

હો તારી સાથે જિંદગી મારી જન્નત હતી
છોડી જશો અધવચ્ચે ખબર રે નતી
હો સાથ રહ્યો જ્યાં સુધી કિસ્મત હતી
તું જતી રહી પણ યાદોમાં રહી
હો આંખે આંશુની ધાર છોડી ગયો મારો પ્યાર
આંખે આંશુની ધાર છોડી ગયો મારો પ્યાર
છોડી ગયો મારો પ્યાર
છોડી ગયો મારો પ્યાર
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો રાત દાડો ફોનમાં વાતો કરનારી જતી રઈ
હો તારા વિના મરી જઈશ એવું કહેનારી જતી રઈ

હો તારા ફોટા સાથે હવે વાતો કરૂં છું
તું ખાલી હસે હું એકલો બોલું છું
હો ખાલી ઓરડાના ખુણામાં રડું છું
સુનું મારુ ઘર થયું ફરિયાદ કરૂં છું
હો લખ્યા વિધાતાએ લેખ રહ્યો અધુરો રે પ્રેમ
લખ્યા વિધાતાએ લેખ રહ્યો અધુરો રે પ્રેમ
રહ્યો અધુરો રે પ્રેમ
રહ્યો અધુરો રે પ્રેમ

હો તારા વિના મરી જઈશ એવું કહેનારી જતી રઈ
તે ખાધું કે નઈ એવું પુછનારી જતી રઈ
હો રાત દાડો ફોનમાં વાતો કરનારી જતી રઈ
હો તારા વિના મરી જઈશ એવું કહેનારી જતી રઈ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »