Ek Raja Ne Rani Ni Kahani Lyrics in Gujarati

Ek Raja Ne Rani Ni Kahani - Bechar Thakor
Singer: Bechar Thakor , Lyrics: Mukesh Yogiraj
Music: Sanjay Thakor , Label: Zen Music Bhatigal Gujarat

Ek Raja Ne Rani Ni Kahani Lyrics in Gujarati
| એક રાજાને રાણીની કહાની લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો એક રાજાને રાણીની કહાની
હો એક રાજાને રાણીની કહાની
જેમાં વેદનાઓ ઘણી છે છુપાણી
એક રાજાને રાણીની કહાની
જેમાં વેદનાઓ ઘણી છે છુપાણી

હો હૈયા એક હતા અધુરા લેખ હતા
 હૈયા એક હતા અધુરા લેખ હતા
હો આગ દુનિયાએ એવી તો લગાડી
હો આગ દુનિયાએ એવી તો લગાડી
તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો એક રાજાને રાણીની કહાની

દિલથી દિલની હતી રે સગાઈ
તોય રાત મિલનની ના નસીબે લખાઈ
હો નાજુક દિલની આ હાલત બગાડી
દર્દ મળ્યા દિલને આંખો આશુડે ભીંજાણી
નફરત દિલમાં એવી તો જગાડી
નફરત દિલમાં એવી તો જગાડી
હો તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો એક રાજાને રાણીની કહાની
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો જખમો ભરી આ બની જિન્દગાની
રૂઠ્યો સમયને બધી ખુસીયો લુંટાણી
હો આશા હતી સદા જોડે રહેવાની
વેરી બની ગઈ આ દુનિયા દગાળી
અધુરા પ્રેમિયોની અધુરી કહાની
અધુરા પ્રેમની આ અધુરી કહાની
તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
હો તુટી ગયા દિલને મળી ગઈ જુદાઈ
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »