Dil Maru Todi Tu Jalsa Kare Lyrics in Gujarati

Dil Maru Todi Tu Jalsa Kare - Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Sanju Thakor
Lyric  : Baldevsinh Chauhan , Lebal : Jay Shree Ambe Sound 
 
Dil Maru Todi Tu Jalsa Kare Lyrics in Gujarati
| દિલ મારૂં તોડી તું જલસા કરે લિરિક્સ |
 
હો દિલ તોડી મારૂં ભલે બીજા હારે તું ફરે
હે આજ ગમે એટલા જાનુ તું જલસા રે કરે
હો દિલ તોડી મારૂં ભલે બીજા હારે તું ફરે
આજ ગમે એટલા જાનુ તું જલસા રે કરે
હો પછી ચેન તને ક્યાંય નઈ પડે
ભગવાન તને માફ નઈ કરે
હાઈ ભગવાન તને માફ નઈ કરે

હો હસતી આંખોમાં આંશુ તે દીધા
કિયાતે ભવના બદલા તે લીધા
હો દુશ્મન ના કરે એ કામ એવા કીધા
દિલમાં ઝેર ઘોળી જીવતે જીવ માર્યા
હો મારૂં દિલ તારી યાદમાં રડે
મારી આંખેથી આહુડા પડે
ભગવાન તને માફ નઈ કરે
હાઈ ભગવાન તને માફ નઈ કરે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો દિલમાં મારા તે તો આગ રે લગાડી
તે તો બેવફા મારી જિંદગી બગાડી
હો ઓ રે બેવફા હવે તને શું કહેવું
દિલનું દર્દ મારે એકલા રે શહેવું
હો ભલે આવી હવે પગમાં તું પડે
તારા કરમ જો જે તને નહીં છોડે
મારો રામ તને માફ નઈ કરે
હો બેવફા ભગવાન પણ માફ નઈ કરે
હાય મારો રામ તને માફ નઈ કરે
હો તુટેલુ દિલ માફ નઈ કરે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »