100 Man Na Nehaka Lagshe Lyrics in Gujarati

100 Man Na Nehaka Lagshe - Bechar Thakor
Singer : Bechar Thakor , Music : Dilip-Kishan
Lyrics : Hitesh Sobhasan , Label : Royal Digital 
 
100 Man Na Nehaka Lagshe Lyrics in Gujarati
| 100 મણના નેહાકા લાગશે લિરિક્સ |
 
હો સુખ જોઈને જાનુ તમે રે છલકાય જ્યો
કોની વાતોમાં આવીને કોની વાતોમાં ભરમાઈ ગયો

હો સુખ જોઈને જાનુ તમે રે છલકાય જ્યો
કોની વાતોમાં આવીને કોની વાતોમાં ભરમાઈ ગયો
સુખ જોઈને જાનુ તમે રે છલકાય જ્યો
કોની વાતોમાં આવીને કોની વાતોમાં ભરમાઈ ગયો
હો એક દાડો દિલ તારૂં હાંચા પ્રેમ માટે તરસસે
શ્રાવણને ભાદરવો તારી આંખોથી વરસસે
એક દાડો દિલ તારૂં હાંચા પ્રેમ માટે તરસસે
શ્રાવણને ભાદરવો તારી આંખોથી વરસસે
લાગશે, લાગશે, લાગશે
લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે
લાગશે, લાગશે, લાગશે
લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે

હો દર્દ આપવામાં તમે પાછા ચો પડોસો
હાંચાને ખોટા ખોટને હાંચા રે ગણો છો
હો છોડો અભિમાન ખોટા વેમમાં ફરો છો
હોમેથી તમે કેમ દુઃખ રે વોરો છો
હે નમતો નમતો આવશો મારા દિલને એ ખબર છે
બધું અમે જોણીયે ચો તમારી નઝર છે
નમતો નમતો આવશો મારા દિલને એ ખબર છે
બધું અમે જોણીયે ચો તમારી નઝર છે
લાગશે, લાગશે, લાગશે
લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે
લાગશે, લાગશે, લાગશે
લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો દિલ હતું તારૂં એમાં નોમ હશે મારૂં
એવા રે વેમમાં મારી જતી રહી આબરૂ
હો નેચુ જોઈ હૈડું મોઢું કોને રે બતાવું
લાચારી વાળું જીવન થઇ ગયું છે મારૂં
હસવું હોઈ એટલું તું આજે હસી લેજે
આવશો રોતો રોતો વાત યાદ રાખી લેજે
હસવું હોઈ એટલું તું આજે હસી લેજે
આવશો રોતો રોતો વાત યાદ રાખી લેજે
તને લાગશે, લાગશે, લાગશે
તને લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે
લાગશે, લાગશે, લાગશે
લાગશે, લાગશે, લાગશે
100 મણના નેહાકા તને લાગશે
100 મણના નેહાકા તને લાગશે
હો 100 મણના નેહાકા તને લાગશે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »