Vah Re Mari Mata Te To Abhale Adadya Lyrics in Gujarati

Vah Re Mari Mata Te To Abhale Adadya
Singer :- Vijay Jornang & Kinjal Rabari
Lyrics :-  Amarat Vayad & Rajan Rathod
Music :- Jacki Gajjar
Label :- Jannat Video Patan 
 
Vah Re Mari Mata Te To Abhale Adadya Lyrics in Gujarati
| વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જોવા વાળા , જોતા રહી જ્યાં
હો બળવા વાળા , બળતા રહી જ્યાં

હો જોવા વાળા જોતા રહી જ્યાં
બળવા વાળા બળતા રહી જ્યાં
વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા
હો ઓ રે મારી માતા તે તો આભલે અડાડયા

એ ઘરેથી નેકળું ત્યારે માં તું થાય મોરે
વાહ વાહ તારા લીધે શું જોવે મારે
હો વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા
હો વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા

હો તારા લીધે ચમકે સ્ટાર મારી માતા
બજારમાં બુમ માર્કેટનો હું રાજા
હો સારા સારા અધિકારી સેલ્યુટ મારે
રાજ રજવાડું માં તું રૂપિયે રમાડે

હે મારા ઘડીયોની પુણ્યે પાયા રે રસેયેલા
ધન ભાગ્ય કુળદેવી રૂપે રે મળેલા
હો વાહ રે મારી વાંજેણ તે તો આભલે અડાડયા
હો વાહ રે મારી વાંજેણ તે તો આભલે અડાડયા
 ગુજરાતીટ્રેક્સ.કોમ

હો ધાર્યું નતું એનાથી વધારે સુખ આપ્યું
પરગણે પંથકમાં નોમ મારૂ રાખ્યું
હો ટોપ ફેજ મારો ચારે બાજુ પડે તાળી
વાહ વાહ તારા લીધે આજ મારી માંડી

હે અમરત વિજય જોડે કરવા રે મિટિંગ
હારી હારી હસ્તીઓ કરે છે વેટીંગ
હો વાહ રે મારી માતા તે તો આભલે અડાડયા
હો વાહ રે મારી શિંહણ તે તો આભલે અડાડયા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »