Tara Ashik Ni Vat Badhe Thai Gai Lyrics in Gujarati

Tara Ashik Ni Vat Badhe Thai Gai - Ashok Thakor
Singer : Ashok Thakor , Lyrics : Natvar Solanki & Ashok Thakor
Music : Hardik Rathod , Label : Studio Shivshakti
 
Tara Ashik Ni Vat Badhe Thai Gai Lyrics in Gujarati
| તારા આશિકની વાત બધે થઇ ગઈ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારા આશિકની વાત બધે થઇ ગઈ
એ તારા આશિકની વાત બધે થઇ ગઈ
અલી ગોંડી તને જોણ ના થઇ

એ તારા પાગલની વાત બધે થઇ ગઈ
મારી બીટ્ટુ તને જોણ ના થઇ
એ જોણ ના થઇ
વાત વાયરે ચડી
બારા ગઉ ગોંડી મારી આબરૂ રે જઈ
જોણ ના થઇ
વાત વાયરે ચડી

બારા ગઉ ગોંડી મારી આબરૂ રે જઈ
એ તારી મારી વાતો બધે રમોણે ચડી ગઈ
તોય બીટ્ટુ તને જોણ ના થઇ

એ તારા આશિકની વાત બધે થઇ ગઈ
ઓ ગોંડી તને જોણ ના થઇ
એ ગોંડી તને જોણ ના થઇ

હો રોજ હવારે તું તો ઘેર મારા આવતી રેતી
ના કેતો તોય મળવાની જીદ કરતી રેતી
અલી લોકો જોણે ના અમે નીકળતો હું બીકનો માર્યો
જેમ તેમ કરી તારા જોડે હું આવતો રેતો

હે દાડા વધ્યા જેમ મુલાકાતો વધી જેમ
લોકોની નજર મારા ઉપર વધી એમ
દાડા વધ્યા જેમ મુલાકાતો વધી જેમ
લોકોની નજર મારા ઉપર વધી એમ

હે મામલો મેદાને આવીને ઉભો થઇ જ્યો
તોય ગોંડી તને જોણ ના થઇ
એ તારા બબુડાની આબરૂ ઘવય જઈ
તોય કોને તારા વાત ના પડી
એ ગોંડી તને જોણ ના થઇ
www.gujaratitracks.com

એ ઘણું છુપાયું હતું લફરૂં તારૂં મારૂં
ખબર નઈ કોણે કરી નાખ્યું કાળું ટોણુ
એ ઉંચો મોભારો તારો હું રહ્યો ગરીબનો છોરો
વાવાજોડું લઈને ઘરે આયો ગોંડી તારો બાપો

હો તું તો આયી નઈ કોઈ મારી વાત મોને નઈ
બાર નીકળ્યા જેવું મારૂ રાખ્યું નઈ
તું તો આયી નઈ કોઈ મારી વાત મોને નઈ
બાર નીકળ્યા જેવું મારૂ રાખ્યું નઈ
 ગુજરાતીટ્રેક્સ.કોમ

હે તારી પાછળ મારી પથારી ફરી ગઈ
તોય ગોંડી તને જોણ ના થઇ
એ તારા બકુડાની વાત બધે થઇ ગઈ
તોય ગોંડી તને જોણ ના થઇ
એ ગોંડી તને જોણ ના થઇ
જાનુડી ગોંડી તને જોણ ના થઇ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »