Radvu Aave Toy Hasvu Pade Che Lyrics in Gujarati

Radvu Aave Toy Hasvu Pade Che - Bechar Thakor
Singer : Bechar Thakor , Lyrics : Jeet Vaghela
Music : Vishal Vagheswari & Sunil Vagheswari
Label : NARESH NAVADIYA ORGANIZER
 
Radvu Aave Toy Hasvu Pade Che Lyrics in Gujarati
| રડવું આવે તોય હસવું પડે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે

હો આંશુંને આંખમાં છુપાવવું પડે છે
આંશુંને આંખમાં છુપાવવું પડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે

હો દર્દ આ દિલનું સહેવું પડે છે
ઘણું કહેવું છે ચુપ રહેવું પડે છે
દર્દ આ દિલનું સહેવું પડે છે
ઘણું કહેવું છે ચુપ રહેવું પડે છે

હો દર્દ વધ્યું છે એટલે ગાવું પડે છે
હો ...દર્દ વધ્યું છે એટલે ગાવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે
હો રડવું આવે છે તોય હસવું પડે છે

હો અહીંયા તો પોતાનાજ નીકળે છે દગાળા
પોતાના સમજી નથી થતા એ પોતાના
હો ...રૂદિયામાં રહીને રમત રમી જાય છે
મતલબ નીકળે એટલે પરાયા એ થાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ  

હો ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
હો ...ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
ઝુરી ઝુરીને હવે મરવું પડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે
હો રડવું આવે છે સતા હસવું પડે છે

હો ભરી મહેફિલમાં હું તો પડી ગયો એકલો
ખોટો પડ્યો રે મારા પ્રેમનો રે ફેંસલો
હો પ્રેમના બદલે અમને નફરત મળી છે
દિલમાં રહેવા વાળી દુસ્મન બની છે

હો મન ના માને એવું કરવું પડે છે
હો ...મન ના માને એવું કરવું પડે છે
મન ના માને એવું કરવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે
www.gujaratitracks.com

હો દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
દુનિયા શીખાડે એવું શીખવું પડે છે
રડવું આવે છે તોય હસવું પડે છે
હો ...તને શું ખબર દલડું ડહકે રડે છે
રડવું આવે છે સતા હસવું પડે છે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »