Odhani Lyrics in Gujarati

Odhani - Vinay Nayak
Singer: Vinay Nayak , Music: Vishal
Lyrics: Sovanji Thakor , Label:  Tips Gujarati
 
Odhani Lyrics in Gujarati
| ઓઢણી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ નજરો મિલાઈ ચમ જનું તું શરમાય છે...
અરે નજરો મિલાઈ ચમ જનું તું શરમાય છે
એ એવ અવળું ફરી ફરી ને ચમ જોવા લલચાય છે

આરે દલ ને ગમે છે મારા મન ને ગમે છે
રૂદિયે જનુડી તું રમતી હો રાજ...
આશેલી ઓડણી મો જોબન છલકાય છે
અરે આશેલી ઓડણી મો જોબન છલકાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ

એ કાળજે મારી નેન કટારી
ઉભીરે તું રૂપની પરી જયા શે
 ખેચી દલની દોરી ઓમચમ થાય...

હે કાળા કાળા કમખા વાળી
લાગેસે તું બાવું રૂપાળી જ્યારથી
જાનું તમને જોયા કોય કોય થાય....

હે મન ડોલે છે મારું દલ ડોલે છે
મન નો મોરલીયો ઓ બોલે ઓ રાજ
જાણે જનુડી તારૂં  મુખડું મલકાય છે
હે... જાણે જનુડી તારૂં  મુખડું મલકાય છે

હે કાળા કાળા ચશ્મા વાળી ગોરા ગોરા ગાલ વાળી
ગાલે કળા તલ વળી ગોરી ઓરી આય

હે કાળજે મારા તું કોરોણી
થઈ ને રેજે દલ ની રોણી
ભરજે મારા ઘરના પોણી
ભાવના ખવાય
www.gujaratitracks.com

એ પ્રેમ કરુ છું હાચો પ્રેમ કરીછુ
સોગંદ ખાઈ ને તને કવશું હો રાજ
તું ના બોલે તો મન મારૂં અકળાય છે

એ.. નજરો મિલાવી ચમ જનુ શરમાય છે
અરે એવળુ ફરી ને ચમ જોવા લલચાય છે
અરે આશેલી ઓડણી મો જોબન છલકાય છે
એવી આશેલી ઓડણી મો જોબન છલકાય છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »