Mari Sinu Fashion Vali Part 2 Lyrics in Gujarati

Mari Sinu Fashion Vali Part 2 - Suresh Zala
 Singer: Suresh Zala , Lyrics: Suresh Zala & Babul Thakor
Music: Hardik & Sanjay , Label: Bapji Studio
 
Mari Sinu Fashion Vali Part 2 Lyrics in Gujarati
| મારી સીનું ફેશન વાળી પાર્ટ-2 લિરિક્સ |
 
હો ફેશન વાળી બંગડી વાળી
દિલમાં રેતી સીનું મારી ફેશન વાળી

બંગડી વાળી ઘુંઘરી વાળી
ફેશન વાળી સીનું મારી દિલમાં રેતી

હે મારા દિલમાં રહેનારી સીનું ફેશન વાળી
હે મારા દિલમાં રહેનારી સીનું ફેશન વાળી
ફેશન વાળી
ચાર ચાર બંગડીની જોડ મેં તો લઈ આલી
હાંચા હીરા મોતીને મઇ માણેક  જડેલી
માણેક  જડેલી
ઘુંઘરી વાળી બંગડી મેં તો લઈ આલી

હો બહુ હઠીલી બહુ નખરો વાળી
તને જોઈને થયો પોણી પોણી
ફેશન વાળી ,ઘુંઘરી વાળી
રૂપ ચાંદ જેવુંને લાગે પ્યારી પ્યારી
પ્યારી પ્યારી
ચાર ચાર કંડલોની જોડ મેં તો લઈ આલી
ઘુંઘરી વાળી બંગડી તને રે લઈ આલી

હો કર્યો હતો પ્રેમ સમજી ના કેમ
તારા પાછળ વફા કરી જેમ તેમ
અલી જયારથી સીનું તારો ચહેરો જોયો તો
ત્યારથી આ સુરો આ સેડે પડ્યો તો

હો કરી દીધો તે મને ઘેલો ઘેલો
મેલો શરમ ઝાલો પ્રેમનો શેડો
નથણી વાળી કાળા કાજળ વાળી

અલ્યા ગોરી કાયાને તારી આંખો અણીયારી
આંખો અણીયારી
ઘુંઘરી વાળી ચણીયા ચોળી તો આલી
અલી ચાર ચાર કંડલોની જોડ મેં તો લઈ આલી

ફેશન વાળી ઘુંઘરી વાળી
હો યાદ આવે જેમ આંખો રડે જેમ
નામ લે તો મારે પીવું પડશે ઝેર

હો પરી પરલોકની તું તો લાગે મહારાણી
કાચી ઉંમરમાં તારી ભરેલી જવાની
હો લટક મટક ચાલે હરણીના ચાલે
કાળું ભમ્મર તલ રૂપાળું ગાલે
ગુજરાતીટ્રેક્સ.કોમ

આઈ ફોન વાળી સીનું કોલેજ વાળી
અલી મારી હતીને તું મારી રહેવાની
તારા મારા પ્રેમની લખાશે કહાની
દ્વારિકાની બાધા આપણી પુરી થવાની
બબે  કંડલોની જોડ મેં તો લઈ આલી
ઘુંઘરી વાળી બંગડી તને રે લઈ આલી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »