Kahido Kyare Aavsho - Diya Patel
Singer : Diya Patel , Music : Ravi - Rahul
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Ekta Sound
Singer : Diya Patel , Music : Ravi - Rahul
Lyrics : Devraj Adroj & Bharat Ravat
Label : Ekta Sound
Kahido Kyare Aavsho Lyrics in Gujarati
| કહી દો ક્યારે આવશો લિરિક્સ ગુજરાતીમાં |
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
કહોને પિયુજી ક્યારે આવશો
હવે વાલમજી ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો ક્યારે આવશો , આવશો
હો ક્યારે આવશો , ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો તું છે મારો ચાંદ હું છુ તારી ચકોરી
બની જા તું શ્યામ મારો હું રાધા ગોરી
હો મન ચિતચોર ગયો દલડાં તું ચોરી
તારા વીના દિલની ગાગર છે કોરી
હો આંશુડે ના પાલવ ભીંજાવશો
મારી આંખોને ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
જાય મારી રાતો રોઈ રોઈ
હો તારી યાદોના સમણાં મીઠા મધુરા
યાદ કરૂ આંખે આવે નીર જોને ખરા
હો તારા વિના મારા સિંગર અધુરા
ઓરતા દિલના ક્યારે થાશે રે પુરા
હો જાય ના દિવસ કે ના રાતો
યાદ આવે મીઠી વાતો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
કહોને પિયુજી ક્યારે આવશો
હવે વાલમજી ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો ક્યારે આવશો , આવશો
હો ક્યારે આવશો , ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો (ર)
જાય મારી રાતો રોઈ
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
કહોને પિયુજી ક્યારે આવશો
હવે વાલમજી ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો ક્યારે આવશો , આવશો
હો ક્યારે આવશો , ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો તું છે મારો ચાંદ હું છુ તારી ચકોરી
બની જા તું શ્યામ મારો હું રાધા ગોરી
હો મન ચિતચોર ગયો દલડાં તું ચોરી
તારા વીના દિલની ગાગર છે કોરી
હો આંશુડે ના પાલવ ભીંજાવશો
મારી આંખોને ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
જાય મારી રાતો રોઈ રોઈ
હો તારી યાદોના સમણાં મીઠા મધુરા
યાદ કરૂ આંખે આવે નીર જોને ખરા
હો તારા વિના મારા સિંગર અધુરા
ઓરતા દિલના ક્યારે થાશે રે પુરા
હો જાય ના દિવસ કે ના રાતો
યાદ આવે મીઠી વાતો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
ગુજરાતીટ્રેક્સ.કોમ
હો થાકી રાહ જોઈ જોઈ
જાય મારી રાતો રોઈ
કહોને પિયુજી ક્યારે આવશો
હવે વાલમજી ના તડપાવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો
હો ક્યારે આવશો , આવશો
હો ક્યારે આવશો , ક્યારે આવશો
હાચે હાચું કહીદો ક્યારે આવશો (ર)
ConversionConversion EmoticonEmoticon