100% Garaj Mari Padshe Lyrics in Gujarati

100% Garaj Mari Padshe - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor
Music : Sanjay Thakor & Hardik Rathod
Label : Ashok Thakor Official
 
100% Garaj Mari Padshe Lyrics in Gujarati
| 100% ગરજ મારી પડશે લિરિક્સ ગુજરાતીમાં |
 
સુની તારી રાતો હશે
નફરત ખુદથી થશે
હો સુની તારી રાતો હશે
નફરત ખુદથી થશે
તારા સાહનારા જયારે દિલથી તારા દૂર થશે
હો આંશુ આંખોમાં હશે
લુછનાર કોઈ ના હશે
મહેમાન બનશે મારી યાદો જયારે કોઈ ના હશે
હો તારા એ દિલના ખુણેથી નાનો અવાજ સુણાશે
તને થોડો થોડો હતું કોઈ ચાહનાર
તને 100 ટકા ગરજ મારી પડશે...
100 ટકા ગરજ મારી પડશે
જયારે મારા જેવા દર્દ તને મળશે...
ત્યારે તને જરૂર મારી પડશે

હો ભલે હતું છાપરૂં અમારા ઘરની છતમાં
અમે તારા કરતા અમીર હતા હાંચા દિલના
હો માંગ્યો હોત જીવ તો આપી દેત પળવારમાં
તારાથી અનમોલ શું હતું  મારા રે જીવતરમાં

હો ભલે તને લાગ્યા રૂપિયા વાળા
સુખના સાથી હશે દુઃખમાં નહીં હોઈ તારા
ત્યારે જોવાશે મારી વાટ
તને 100 ટકા ગરજ મારી પડશે...
100 ટકા ગરજ મારી પડશે
જયારે મારા જેવા દર્દ તને મળશે...
ત્યારે તને જરૂર મારી પડશે

હો મનમાં કેવું મેલ અને પાપ રાખ્યું દિલમાં
ખોચી તે કટરા મારા કાળજે ઓ બેવફા
હો કેવી ધુળ જોકી તે તો મારી રે આંખમાં
હાંચા મારા પ્રેમને લીધો તે મજાકમાં
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો રાખતા અમે હંભાળ તારી
ફરતી બીજે નજરો તારી
પ્રેમમાં કર્યો તે વેપાર
તને 100 ટકા ગરજ મારી પડશે...
100 ટકા ગરજ મારી પડશે
જો જે સમય આવે ગરજ મારી પડશે...
સમય આવે ગરજ મારી પડશે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »