Tari Okat Nathi Mane Prem Karvani Lyrics in Gujarati

Tari Okat Nathi Mane Prem Karvani - Ashok Thakor
Singer : Ashok Thakor , Music : Hardik - Sanjay
Lyrics : Tushar Jani , Label : Vaghela Studio
 
Tari Okat Nathi Mane Prem Karvani Lyrics in Gujarati
| તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની
હો તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની
મને ખબર હતી તું નથી ધરાવાની
તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની
મને ખબર હતી તું નથી ધરાવાની

હો માગ્યું તને મે આપ્યું તોય ના મારૂ રાખ્યું
માગ્યું તને મે આપ્યું તોય ના મારૂ રાખ્યું
અલી તારો પ્રેમ નઈ રે
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની
મને ખબર હતી તું નથી ધરાવાની

હો દિલમાં બળતરા ચમ કેરે શું ખબર
ગોમમાં ફરતી ફરે ચોફેર નજર
હો મારા જેવા અશિકની તને ચો કદર
લફડા કરતી ફરે દર તું બદર
હો તોય ના કઈ વિચાર્યું મનનું ધાર્યું કર્યું
તોય ના કઈ વિચાર્યું મનનું ધાર્યું કર્યું
બીટ્ટુ તારો પ્રેમ નઈ રે
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તારી ઓકાત નથી મને પ્રેમ કરવાની
મને ખબર હતી તું નથી ધરાવાની
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો જ્યાં જોવું આલતી ફરે તારા તું નંબર  
બેવફા ક્વ કે તને ક્વ મોટી ચીટર
અરે રે તારા અશિકની તારા પર છે નજર
પછી ચો હોઈ મારા જેવાની ફિકર
હો જેના જોડે રૂપિયા જોયા એના પર મન મોયા
જેના જોડે રૂપિયા જોયા એના પર મન મોયા
દગાળી પ્રેમ નઈ રે
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ
હો તે તો તારો પ્રેમ નઈ તારી ઓકાત બતાઈ
હો તે તો તારો પ્રેમ નઈ તારી જાત બતાઈ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »