Tara Premi Ne Eklu Nai Fave Lyrics in Gujarati

Tara Premi Ne Eklu Nai Fave - Arjun Thakor
Singers : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Bechar Thakor , Gabbar Thakor
Label : Jhankar Music
 
Tara Premi Ne Eklu Nai Fave Lyrics in Gujarati
| તારા પ્રેમીને એકલું નહીં ફાવે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે જાનું ચમ મને મેલીને રે જો હો
હો જાનુ મારી ચમ મને મેલીને રે જો હો
ચમ ભુલીને બીજા હારે જો હો
તારા પ્રેમને એકલું નહીં ફાવશે

હે જાનું ચમ મને એકલો મેલી જો હો
જાનુ ચમ મને છોડીને રે જો હો
તારા પ્રેમને એકલું નહીં ફાવશે

હો કાલે દાડો નહીં ઉગે તારા રે વગર
ચમ કરીને જીવશો અમારા વગર
કાલે દાડો નહીં ઉગે તારા રે વગર
ચમ કરીને જીવશો અમારા વગર
અલી અમારા વગર

હો તારા હાથે લખેલું મારૂં નોમ
 તું કેતી કે તું છે મારો રોમ
તારા અજુને એકલો કેમ છોડીયો

હે જાનું ચમ મને મેલીને રે જાય
જાનુ ચમ બીજાની તું થાય
તારા પ્રેમને એકલું નહીં ફાવશે
હે તારા અજુને સુનું સુનું લાગશે

હે ફોન કરીને ખાવાનું કોણ પુછશે
મીઠું મીઠું બોલી મને લાડ કોણ લડાવશે
હો પાગલ મારી થોડું ના વિચાયું મારૂં શું થાશે
તારા વગર મારૂ કોણ હંગુ થાશે

હો કાલે મારી રે હતી આજ બીજાની રે થાય
અલી તને શું ખબર મને ચેવું ચેવું થાય
કાલે મારી રે હતી આજ બીજાની રે થાય
અલી તને શું ખબર પ્રેમ કોને રે કહેવાય
પ્રેમ કોને રે કહેવાય

હે તને ધારી ના એવી તું થઇ
નાગણ કરતા વધારે ઝેરી થઇ
મને તમારા વગર નહીં ફાવશે

હે મારા કર્મે લખાણી કાળી રાત
મને આવશે તમારી બહુ યાદ
મને તમારા વગર નહીં ફાવશે
હે તારા પ્રેમને સુનું સુનું લાગશે

હો ડાબા હાથે દિલનું મારૂં દાન કરી દીધું
જમણા હાથે પ્રેમની લકીર નતી
હો પાગલ મારી કર્મે લખાણી મારે કઠણ રે કહાણી
રોઈ રોઈને મારી જિંદગી રે જવાની

હો મારે જીવવું રે નથી હું જીવી નહીં શકું
મારી જાનુ ના વગર હું રહી નઈ શકું
મારે જીવવું રે નથી હું જીવી નહીં શકું
મારી જાનુ ના વગર હું રહી નઈ શકું
હું રહી નઈ શકું
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે મારા રોમ કોક એવું રે કરો
હો મારા રોમ કોક એવું રે કરો
હો મારી જાનુડી મને ભુલાઈ જાય
હે મારા કર્મે લખાણી કાળી
મને આવશે બહુ એની યાદ
મને અને વગર નહીં ફાવશે
હે મારી જાનુડી વગર નહીં ફાવશે
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »