Pyaar Maro Bewafa - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Bharat Ravat & Devraj AdrojMusic: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label- Saregama India Limited
Pyaar Maro Bewafa Lyrics in gujarati
| પ્યાર મારો બેવફા લિરિક્સ ગુજરાતીમાં |
હો માળો રે પંખીડા નો વેરાઈ ગયો રે
હો હો માળો રે પંખીડા નો વેરાઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
હો માળો રે પંખીડા નો વેરાઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
કોને જઈ કરું દિલ ની વાતો
કોને જઈ કરું ફરિયાદો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો અધવચ્ચ જાન તમે ગયા તરછોડી
ના કહી ભૂલ મારી ગયા મુખ મોડી
હો હો જોયા હતા સપના જે ગયા તમે રોડી
તને કગરૂ બે હાથ મારા જોડી
હો ભૂલવું છે તોય ના ભુલાતો
યાદો થી દૂર નથી જાતો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો વારા પછી વારો જાન જોજે તારો આવશે
જયારે પ્રેમ ભર્યું દિલ કોઈ તારું તોડશે
હો હો પ્રેમ કરી જયારે કોઈ તને રાજડાવશે
ત્યારે મારી યાદ તને બોવ રે રડાવશે
હો નહિ રહે કોઈ નો સહારો
આવશે પછતાવાનો વારો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો…(2)
હો હો માળો રે પંખીડા નો વેરાઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
હો માળો રે પંખીડા નો વેરાઈ ગયો રે
પ્યાર મારો બેવફા બની ગયો રે
કોને જઈ કરું દિલ ની વાતો
કોને જઈ કરું ફરિયાદો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો અધવચ્ચ જાન તમે ગયા તરછોડી
ના કહી ભૂલ મારી ગયા મુખ મોડી
હો હો જોયા હતા સપના જે ગયા તમે રોડી
તને કગરૂ બે હાથ મારા જોડી
હો ભૂલવું છે તોય ના ભુલાતો
યાદો થી દૂર નથી જાતો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો વારા પછી વારો જાન જોજે તારો આવશે
જયારે પ્રેમ ભર્યું દિલ કોઈ તારું તોડશે
હો હો પ્રેમ કરી જયારે કોઈ તને રાજડાવશે
ત્યારે મારી યાદ તને બોવ રે રડાવશે
હો નહિ રહે કોઈ નો સહારો
આવશે પછતાવાનો વારો
મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો
દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો
હો દિલ થી ગયા છો એ વિશ્વાસ નથી થાતો…(2)
ConversionConversion EmoticonEmoticon