O Maara Meet - Parthiv Gohil
Singer :- Parthiv Gohil , Music :- Gaurang Vyas
Lyrics :- Jaswant Gangani , Label :- Madhu Gujarati
Singer :- Parthiv Gohil , Music :- Gaurang Vyas
Lyrics :- Jaswant Gangani , Label :- Madhu Gujarati
O Maara Meet Lyrics in Gujarati
| ઓ મારા મીત વાગે સંગીત લિરિક્સ ગુજરાતીમાં |
ઓ મારા મીત વાગે સંગીત
સાંભળજે તું ગીત મારૂં
ઓ મારા મીત
ઓ મારા મીત વાગે સંગીત
સાંભળજે તું ગીત મારૂં
ઓ મારા મીત
ઓ શમણાના સંગાથી હવે સામે આવો સાથી
ઓ શમણાના સંગાથી હવે સામે આવો સાથી
તને પળ પળ કરશે સાંજણ મારી પ્રીત રે
ઓ મારા મીત
ઓ મારા મીત વાગે સંગીત
સાંભળજે તું ગીત મારૂં
ઓ મારા મીત
ઓ મારા મીત
હે પાણી પર્વત વનરાયુંમાં વાયરો થઈને ગાવું છુ
કે પાણી પર્વત વનરાયુંમાં વાયરો થઈને ગાવું છુ
કુદરતની તું રંગોળી હું રંગ પુરવા આવું છુ
મારા અંતરમાં ચિત્રાણી મનડામાં મુરત પ્યારી
મારૂં કાળજ કોરે નેણ તમારા નિત રે
ઓ મારા મીત
ઓ મારા મીત વાગે સંગીત
સાંભળજે તું ગીત મારૂં
ઓ મારા મીત
ઓ મારા મીત
હે ભવભવની ઓળખાણ બાંધવા પ્રેમનો ધાગો બાંધીશુ
ભવભવની ઓળખાણ બાંધવા પ્રેમનો ધાગો બાંધીશુ
પ્રેમનો સાગર છલકાવીને અંતર મન ભીંજાવીશું
મારૂં મનડું થઇ પુંજારી નિત પુંજા કરે તમારી
તમે પુરી કરજો પ્રેમની સાંચી રીત રે
ઓ મારા મીત
ગુજરાતીટ્રેક્સ.કોમ

ConversionConversion EmoticonEmoticon