Kone Manavu Lyrics in Gujarati

Kone Manavu - Ashok Thakor
Singer & Lyrics : Ashok Thakor
Music : Sashi Kapadiya
Label : Ashok Thakor Official
 
Kone Manavu Lyrics in Gujarati
| કોને મનાવુ લિરિક્સ ગુજરાતીમાં |
 
દિલ આંખો રડે છે
હો દિલ આંખો રડે છે
મારૂં દિલ આંખો રડે છે
કોને રોકુ કોને મનાવુ

છાનું છાનું દિલ આંખો રડે છે
મારૂં દિલ આંખો રડે છે
કોને રોકુ કોને મનાવુ

હો દિલમાં યાદો આંખોમાં ચહેરો
દિલમાં યાદો આંખોમાં ચહેરો
કોઈ નથી દુર હવે થાતું
તારા વગર દિલ આંખો રડે છે
મારૂં દિલ આંખો રડે છે
કોને રોકુ કોને મનાવુ
કોને રોકુ કોને મનાવુ

હો પથ્થર દિલની અમે પુજા રે કરી
હતા અમે આશિક જરૂર સાથીની હતી
હો ખોટી મહોબતની અમે મહેફિલો ભરી
આંખ બંધ એના નામે જિંદગી મેં કરી
હો ખોટી હતી વાતો મીઠી માની બેઠો
ખોટી હતી વાતો મીઠી માની બેઠો
બની વેરણ કાળી રાતો
તારી મહોબતમાં  દિલ આંખો રડે છે
દિલ આંખો રડે છે
કોને રોકુ કોને મનાવુ
કોને રોકુ કોને મનાવુ
 ગુજરાતીટ્રેક્સ.કોમ

હો કરમની કઠણાઈ કેવી રે બની
જિંદગીથી દુર થઈને દિલમાં રહી ગઈ
હો હમરાહી મારી આપેલા ઘાવ હવે રૂઝાતા નથી
મુકી ગઈ મંજિલ તું મારા મોત
હો મોતના બુલાવા ભીતર ઉભા છે
તારી મહોબત રોકી રાખે છે
આવી ને મોત આપી જા તું
અહેસાન કર દિલ આંખો રડે છે
મારૂં દિલ આંખો રડે છે
કોને રોકુ કોને મનાવુ
કોને રોકુ કોને મનાવુ  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »