Arji Amari Suno Shreenathji Lyrics in Gujrati

Arji Amari Suno Shreenathji
Singer : Nidhi Dholakia & Nitin Devka
Music : Mukesh Parekh
Lyrics : Traditional , Label : Studio Rhythm
 
Arji Amari Suno Shreenathji Lyrics in Gujrati
| અરજી અમારી સુણો શ્રીનાથજી લિરિક્સ ગુજરાતીમાં |
 
 હારે વહાલા અરજી અમારી સુણો
 શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં
હારે વહાલા ...

 હારે મારા અંત સમયના બેલી
 હારે હવે મેલો નહિ હડસેલી
 હારે હું તો આવી ઉભો તમ દ્વારે  
શ્રીનાથજી લઇ જાજે તારા ધામમાં
હારે વહાલા ...
gujaratitracks.com

હારે નાથ કરૂંણા તણા છો સિંધુ
હારે હું તો યાચું છું એકજ બિંદુ
હારે એક બિંદુમાં નહિ થાય ઓછું  
શ્રીનાથજી લઈ જાજે તારા ધામ
હારે વહાલા ...

હારે મારૂં અંતર લેજો વાંચી
હારે મહેંદીમાં લાલી લખાતી
હાહરિ પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં
હારે વહાલા ...
  ગુજરાતીટ્રેક્સ.કોમ

હારે તને સમજુ ને શું ;સમજાવું
હારે કહે તો અંતર ખોલીને બતાવું
હારે તારા ભક્તોને એકજ આશ
શ્રીનાથજી લઈ જાજે તારા ધામ
હારે વહાલા ... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »