Veero Maro Lyrics in Gujarati

Veero Maro - Rajesh Ahir
Singer - Rajesh Ahir , Music -  Shivam Gundecha
Lyrics - Pratik Ahir , Label - Rajesh Ahir
 
Veero Maro Lyrics in Gujarati
| વિરો મારો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ઉંચા ઊંચા બંગલા બનાવો
એમાં કાચની બારીયું મેલાવોરે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે જોડશું રે જાડેરી રે જાન
હે એની ડેલીએ મોંઘેરા મહેમાન રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે અવસર રૂડો આગણે રે આયો
હે એવા ઢોલ ને શરણાયું વગડાવો રે
 હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
 હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે વીરાના છે ઝરીયલ સાફા
હે રૂડા મીઠડા લિયે એની માતા રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે માંડવે કાંઈ મોર પોપટ બોલે
હે અચ્છા પાનેતરમાં લાડી હામુ જોવે રે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય

હે ઉંચા ઊંચા બંગલા બનાવો
એમાં કાચની બારીયું મેલાવોરે
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય
હે વિરો મારો ઝગમગ ઝગમગ થાય 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »