Tari Reel Hati Trending Ma - Rakesh Barot
Singer: Rakesh Barot , Music: Mayur Nadiya
Lyrics: Manu Rabari , Label- Saregama India Limited

Tari Reel Hati Trending Ma Lyrics in Gujarati
| તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં લિરિક્સ ગુજરાતીમાં |
હો તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
એ તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
એ તને જોયી કોલેજ કેન્ટીનમાં તે મને માયા લગાડી
એ જોતા તા રોજ તારી રીલ તે મને માયા લગાડી
દિલની દોરી મેલે ઢીલ તે મને માયા લગાડી
તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં
હે તારી રીલ હતી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
હે ઇન્સ્ટાગ્રામ માં તને ફોલો કરી રાખું
ઇન્સ્ટાનું આઈડી આખું તારૂં ફેંદી નાખું

ગુજરાતીટ્રેક્સ.કોમ
એ મસ્ત લાગે છે ડ્રેસ વાઈટ તે મને માયા લગાડી
કરૂં દરેક પોસ્ટ તારી લાઈક તે મને માયા લગાડી
જોયી ફોટા તારા વોકિંગમાં
એ જોયી ફોટા તારા વોકિંગમાં તે મને માયા લગાડી
એ તારી રીલ જોયી ટ્રેન્ડિંગમાં તે મને માયા લગાડી
એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે
આખો મારી તને જોવા માટે જાગે
એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે
આખો મારી તને જોવા માટે જાગે
એ તને જોવાનું હતું સપનું તે મને માયા લગાડી
એ તને જોયી મેં આજ રૂબરૂ તે મને માયા લગાડી
સ્ટોરી જોઈ લેતો મોર્નિંગમાં
એ સ્ટોરી જોઈ લેતો મોર્નિંગમાં તે મને માયા લગાડી

ConversionConversion EmoticonEmoticon