Tari Ne Mari Chheli Mulakat Lyrics in Gujarati

Tari Ne Mari Chheli Mulakat - Rohit Thakor
Singer : Rohit Thakor , Music : Ravi-Rahul
Lyrics : Jigar Chauhan
Label : Shri Ram Audio And Telefilms
 
Tari Ne Mari Chheli Mulakat Lyrics in Gujarati
| તારી ને મારી છેલ્લી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં |
 
 હો અજનબીના સાથમાં સફર તું કરે છે
હે અજનબીના સાથમાં સફર તું કરે છે
અજનબીના સાથમાં સફર તું કરે છે
ચુપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

હો અજનબીના સાથમાં સફર તું કરે છે
ચુપ હું રહું છું પણ મને દુઃખ થાય છે
હો જા તને છુટ્ટી મેલી મનની હતી તું તો મેલી
જા તને છુટ્ટી મેલી મનની હતી તું તો મેલી
તારી ને મારી મુલાકાત છેલ્લી

હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો અજનબીના સાથમાં સફર તું કરે છે
ચુપ હું રહું છું પણ મને દુઃખ થાય છે

હો વિહામો ના મળ્યો મને તને પ્રેમ કરતા
તું થઇ પરાઈને અમે હવે રડતા
હો નજર ઝુકાવીને અમે હવે ચાલતા
તારી બેવફાઈના શરમે અમે ઝુકતાં
હો તું મારી ના રે થઇ મને તો હુંની થઇ
તું મારી ના રે થઇ મને તો હુંની થઇ
તારી ને મારી મુલાકાત છેલ્લી

હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો અજનબીના સાથમાં સફર તું કરે છે
ચુપ હું રહું છું પણ મને દુઃખ થાય છે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો મારો વખત ખરાબ સહન હું કરૂં છું
તારા વિરહમાં હું તો જુરી જુરી મરૂ છું
હો ખુશ તને રાખવા જખ્મી હું થયો છું
તારી દુનિયાથી હું તો દૂર ચાલ્યો ગયો છું
હો દિલને ઠોકર વાગી તું તો બીજા હારે ભાગી
દિલને ઠોકર વાગી તું તો બીજા હારે ભાગી
તારી ને મારી મુલાકાત છેલ્લી

હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં
હો તારે મારે કંઈ નહીં હવે મારે કશું રહીયુ નહીં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »