Tara Mara Bhela Phota Jovusu Mu Roj Janudi
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Tejas - Dhaval , Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Tejas - Dhaval , Label : Jhankar Music
Tara Mara Bhela Phota Jovusu Hu Roj Janudi Lyrics
| તારા મારા ભેળા ફોટા જોઉ છું હું રોજ જાનુડી લિરિક્સ ગુજરાતીમાં |
વૈશાખ મહિના માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી
વૈશાખ મહિના માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
અરે સગાઇ કરી લગન થાશે વાગશે દેશી ઢોલ જાનુડી
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
પારકી મેંદીયો મેલી બીજાની વેંટિયો પેરી
પારકી પીઠીયો ચોરી બીજા હારે ફેરાફરી
હસતો તારો ચેહરો હશે રોતું મારૂં દિલ જાનુડી
હસતો તારો ચેહરો અને રોતું મારૂં દિલ જાનુડી
જાશે મારો જીવ જાનુડી જાશે મારો જીવ
વૈશાખ માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
હે તમે ઓઢી બેવફાની છતરીયું
હે તમે ઓઢી બેવફાની છતરીયું
હે મારા હાથે મરાઈ પતરીયું
હે તમે છોટી અંતર ની શીશયું
હે તમે છોટી અંતર ની શીશયું
હે તમે છીનવી લીધી અમારી ખુસિયું
પેલ્લો ને છેલ્લો પ્યાર તને મેં કર્યો તો
તારા ઉપર ગણો ભરોસો કર્યો તો
રોણકી વાવમોં ફોટા મેં પાડ્યા તા
ખરા ટાળે અધવચ્ચે તે છોડયાતાં
તારી વાતો માં આવ્યા ખોટા તારા પ્રેમ માં પડ્યા
તારી વાતો માં આવ્યા તારા લવ માં લૂંટાના
તારા મારા ભેળા ફોટા જોઉસું હું રોજ જાનુડી
તારા મારા ભેળા ફોટા જોઉસું હું રોજ જાનુડી
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
હે વૈશાખ માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
જાશે મારો જીવ જાનુડી , જાશે મારો જીવ
જાનુ મારી પરણી હાલ્યો
પરદેશમ પરણી પારકો થઇ
જાનુ મારી જાશો ના પરદેશમાં
પરણી પારકો થઇ
મને કે સે હવે તારે મારે છું
જા તુ રે હવે મને ભૂલી જા તું
તારા તે પ્રેમ માં ઉજાગરા કર્યા તા
મારા તે પ્રેમ ના ધજાગરા કર્યા તા
તારા ભરોસે રહ્યા તમે બીજા ના થયા
બીજા હારે ફેરા ફર્યા ના અમારા થયા
ભેળા રેવા ના સોગંધ ખાધા
પલ ભૂલી ગયી બેવફા

ConversionConversion EmoticonEmoticon