Tara Ashirvad Maa Taro Jay Jay Kar Lyrics in Gujarati

Tara Ashirvad Maa Taro Jay Jay Kar - Mayank Rathod
Singer :- Mayank Rathod
Lyrics :- Rajesh bhadhraniya & Bharat Valvad
Music :- Vishal vagheswari & Sunil Vagheswari
Lable :- Vaghela Studio
 
Tara Ashirvad Maa Taro Jay Jay Kar Lyrics in Gujarati
| તારા આશીર્વાદ માં તારો જય જય કાર લિરિક્સ ગુજરાતીમાં |
 
 
એ રડતો હતો હસીને હસાવે મારી માં
એ રડતો હતો હસીને હસાવે મારી માં
સતના પાછું પડે કદી નોમ લેજો એક વાર
ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય
માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

એ રડતો હતો હસીને હસાવે મારી માં
સત ના પાછું પડે કદી નોમ લેજો એક વાર
ઓ એ પડેલા ઉભા થાશે ઊંધતા જાગી જાય
માટીના પણ ઘરમાં માડી ગોખલે જાગી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
એ તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માં
ઘોર અંધારૂં જીવન જેના અજવાળા કરાવે માં
હો હો હો પડે ભયંકર દુઃખ જયારે તું આવી ઉગારે માં
ઘોર અંધારૂં જીવન જેના અજવાળા કરાવે માં
હો હોય હજારો દુશ્મન મારા જોતા જોતા જાય જો
કોઈ નથી જગતમાં મારૂં તારા વિના માત જો
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારૂં મા ને બાપ માં
માં કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના
હો હો હો પ્રેમ જશે ના છૂટી મારો તું મારૂં મા ને બાપ માં
માં કહેતા તું દોડી આવે કદી હઠીલા થાય ના
હો ખાવા ના હોય દોના ત્યારે કોઠીયો ભરી જાય
સતના વાગે વાજા માડી કિસ્મત ખુલી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

હો રાજીપો લઇ લેજે માડી છોરૂ કછોરૂં બાળ
ચોપડે જમા કરજે તારા ફૂલડાં લઇ ને પાન
હો હો હો રાજીપો લઇ લેજે માડી છોરૂ કછોરૂં બાળ
ચોપડે જમા કરજે તારા ફૂલડાં લઇ ને પાન
હો તારા વિના બેલી બીજું કોણ થાશે આજ
પેઢીઓ તરી જાશે મારી વાહ વાહ બોલી જાય
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
હે તારા આશીર્વાદ માડી તારો જય જય કાર
તારા આશીર્વાદ માડી તારો જય જય કાર

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »