Prem Ma Ashik Pan Bhulo Padyo Lyrics in Gujarati

Prem Ma Ashik Pan Bhulo Padyo
Singers : Vikram Sodha , Music : Sanjay Thakor
Lyrics : Yuvi , Label : Gopi Studio
 
Prem Ma Ashik Pan Bhulo Padyo Lyrics in Gujarati
|  પ્રેમમાં આશિક પણ ભુલો પડ્યો લિરિક્સ ગુજરાતીમાં |
 
એતો પૈસાનો પ્રેમ આતો રૂપિયાનો પ્રેમ
એતો પૈસાનો પ્રેમ આતો રૂપિયાનો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલતનો વેમ
એતો પૈસા નો પ્રેમ આતો રૂપિયાનો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલતનો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો

એતો પૈસાનો પ્રેમ આતો રૂપિયાનો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલતનો વેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો

પ્રેમ ના માર્ગે જવાનો
પોતે બરબાદ થવાનો
જિંદગી મા કઈ નઈ કરવાનો
વગર મોતે મારવાનો
પણ સાથ તો અધુરો રહ્યો
પણ સાથ તો અધૂરો રહ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો

એતો પૈસાનો પ્રેમ આતો રૂપિયાનોપ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલતનોવેમ
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ પ્રેમ તો મતલબી રહયો
પણ આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો

દોલતમા પ્રેમ છે આંધળો
રૂપિયા વાળાનો થવાનો
પ્રેમમા ઠોકર ખાવાનો
યાદમા એની રડવાનો
જેવો ચાહ્યો એવો પ્રેમ ના મળ્યો
જેવો ચાહ્યો એવો પ્રેમ ના મળ્યો
પણ પ્રેમના આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમના આશિક તો ભુલો પડ્યો

એતો પૈસાનો પ્રેમ આતો રૂપિયાનો પ્રેમ
પણ મનડે ફસાણો એતો દોલતનો વેમ
પણ પ્રેમતો મતલબી રહયો
પણ પ્રેમતો મતલબી રહયો
પણ આશિક તો ભૂલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
પણ પ્રેમમાં આશિક તો ભુલો પડ્યો
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »