Prem Hoy Ke Pankhi Lyrics in Gujarati

Prem Hoy Ke Pankhi - Rohit Thakor
Singer : Rohit Thakor , Lyrics : Sandeep Talapada
Music : Hardik Rathod , Label : T-Series
 
Prem Hoy Ke Pankhi Lyrics in Gujarati
|  પ્રેમ હોઈ કે પંખી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જો પ્રેમ હોઈ કે પંખી આ વાત લેજો લખી
હો જો પ્રેમ હોઈ કે પંખી આ વાત લેજો લખી
જો આપડું હશે તો જરૂર પાછું આવશે
જો આપડું હશે તો જરૂર પાછું આવશે

હો આવશે માળો બંધાશે દિલમાં ઘર બનાવશે
આવશે માળો બંધાશે દિલમાં ઘર બનાવશે
હો જો પ્રેમ હોઈ કે પંખી આ વાત લેજો લખી
આપડું હશે તો જરૂર પાછું આવશે
હો આપડું હશે તો જરૂર પાછું આવશે

હો હાચા આ પ્રેમની રીત છે પુરાણી
રહે છે પ્રેમની અધુરી કહાની
હો યાદો મુલાકાતો કાળજે કોરણી
આવશો મળવા ક્યારે રૂદિયાની રાણી

હો રાહ જોઈશું રોજ રડશું દર્દ છુપાવી રાખશું
રાહ જોઈશું રોજ રડશું દર્દ છુપાવી રાખશું
હો જો પ્રેમ હોઈ કે પંખી આ વાત લેજો લખી
આપડું હશે તો જરૂર પાછું આવશે
જો આપડું હશે તો જરૂર પાછું આવશે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો સપના સજાવીને સપના તોડી ગયા છો
હાથોમાં હાથ હતો પલમાં છોડી ગયા છો
હો વીત્યા વર્ષો કેમ તરસાવી રહ્યા છો
વગર મોતે કેમ મારી રે રહ્યા છો

હો હજી આશ છે વિશ્વાસ છે નસીબની પછી વાત છે
આશ છે વિશ્વાસ છે નસીબની પછી વાત છે
હો જો પ્રેમ હોઈ કે પંખી આ વાત લેજો લખી
જો આપડું હશે તો જરૂર પાછું આવશે
હો આપડું હશે તો જરૂર પાછું આવશે
જરૂર પાછું આવશે
જરૂર પાછું આવશે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »