Paheri Nepur Chalta Lyrics in Gujarati

Paheri Nepur Chalta
 
Paheri Nepur Chalta Lyrics in Gujarati
| પેરી નેપુર ચાલતા લિરિક્સ ગુજરાતીમાં |
 
પે’રી નેપુર ચાલતા ઠમકે રે, શોભે શ્રી ઘનશ્યામ,
કેડે કંદોરો ઘૂંઘરી ઘમકે રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...

વેઢ વીંટી છે નંગ જડાવ રે, શોભે શ્રી ઘનશ્યામ,
હેમ બાજું છે ખૂબ બનાવ રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...

પે’ર્યા કનક કડા બેઉં હાથે રે, શોભે શ્રી ઘનશ્યામ,
સોના સાંકળાં પેર્યા છે મારે નાથે રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...
ગુજરાતીટ્રેક્સ.કોમ

બેઉં કાનમાં કુંડળ લળકે રે, શોભે શ્રી ઘનશ્યામ,
ઉર મોતીની માળા ઝળકે રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...

પે’રી સાંકળી ને સોનાના ડામ રે, શોભે શ્રી ઘનશ્યામ,
મંજુકેશાનંદના શ્યામ રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...

પે’રી નેપુર ચાલતા ઠમકે રે, શોભે શ્રી ઘનશ્યામ,
કેડે કંદોરો ઘૂંઘરી ઘમકે રે, શોભે શ્રી ઘનશ્યામ
પે’રી નેપુર ચાલતા ઠમકે રે...
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »