Monghera Mahemaan Lyrics in Gujarati

Monghera Mahemaan - Kishore Manraj
Singer - Kishore Manraj , Lyrics - Traditional
Music - Deepak Shah , Label - Ishtar Music
 
Monghera Mahemaan Lyrics in Gujarati
Swagatm Ho Swagatm Lyrics in Gujarati
|  મોંઘેરા મહેમાન લિરિક્સ ગુજરાતીમાં |
 
સ્વગતમ્
હો ...સ્વગતમ્
સ્વગતમ્
હો સ્વગતમ્

લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે
પગલાં પાડી આંગણા આજે દિપાવ્યા રે

અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે
પગલાં પાડી આંગણા આજે દિપાવ્યા રે

આજ હૈયામાં આવને આદર છે
ઉર આચનીયે ભાવની ચાદર છે
આજ હૈયામાં આવને આદર છે
ઉર આચનીયે ભાવની ચાદર છે

હે રંગને ઉમંગનાં તોરણ સજાવ્યા રે
લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે
 
દ્વારે સુગંધી ફોરમ ફુવારા છે
મીઠા શીતળ જળના ઝારા છે
દ્વારે સુગંધી ફોરમ ફુવારા છે
મીઠા શીતળ જળના ઝારા છે

હે માર્ગે ત્વ પ્રેમના પુષ્પો બિછાવ્યાં રે
મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે

આજ કન્યાને વરરાજા ફેરા ફરશે
રૂડા દામ્પત્ય જીવનમાં ડગલાં ભરશે
આજ કન્યાને વરરાજા ફેરા ફરશે
રૂડા દામ્પત્ય જીવનમાં ડગલાં ભરશે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે ઢોલના ધબકારે રૂડી જાન લાવ્યા રે
મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે

અરે લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે

સ્વગતમ્
હો સ્વગતમ્
સ્વગતમ્
હો હો સ્વગતમ્  ...


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »