Juna Lover Ni Yaad Lyrics in Gujarati

Juna Lover Ni Yaad - Jigar Thakor
Singers : Jigar Thakor , Lyrics : Magan Parmar
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music
 
Juna Lover Ni Yaad Lyrics in Gujarati
| જુના લવરની યાદ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જે દાડે મળ્યાતા એ રાત ભુલી ગઈ
હો જે દાડે મળ્યાતાએ રાત ભુલી ગઈ
મારી હોમું હેંડ્યા પછી વળીને જોયું નઈ
જુના લવરની યાદ ચમ ના રઈ

હો જે દાડે મળ્યાતા એ રાત ભુલી ગઈ
મારી હોમું હેંડ્યા પછી વળીને જોયું નઈ
જુના લવરની યાદ ચમ ના રઈ
હો નથી રાત જાતી કે નથી દાડો જાતો
એ કરેલી વાતો કે નથી દાડો વિસરાતો
જુના આશીકની યાદ ચમ નથી આવતી

હો જે દાડે મળ્યાતા એ રાત ભુલી ગઈ
મારી હોમું હેંડ્યા પછી વળીને જોયું નઈ
જુના પ્રેમની યાદ ચમ નથી આવતી
ઓ હો તારા જીગાની યાદ કેમ નથી આવતી
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો વાદળ ઘેરાય એવી ઘેરાણીથી પ્રીતડી  
વાયરો ફરે એવી ફરી ગઈ જાનુડી
હો વાદળ ઘેરાય એવી ઘેરાણીથી પ્રીતડી  
વાયરો ફરે એવી ફરી ગઈ જાનુડી
હો મારા જોયેલા એ સપના બધા રાખ કરી ગઈ
તારા કરેલા એ વાયદા હવામાં ઉંડાઈ ગઈ
જુના લવરની યાદ ચમ ના રઈ

હો જે દાડે મળ્યાતા એ રાત ભુલી ગઈ
મારી હોમું હેંડ્યા પછી વળીને જોયું નઈ
જુના પ્રેમની યાદ ચમ નથી આવતી
ઓ હો તારા જીગરની યાદ કેમ નથી આવતી

હો દુનિયાની વાદે દલનું ઘર તોડી ગઈ
આવું કરતા તેડે મોરે જોયું નઈ
હો દુનિયાની વાદે દલનું ઘર તોડી ગઈ
આવું કરતા તેડે મોરે જોયું નઈ
હે નથી હમાચાર પુછતી નથી ફોન કરતી
જ્યારથી જુદી થઇ ગઈ ત્યારથી વાત ના થઇ
તારા જીગાની યાદ ચમ ના રઈ

હો જે દાડે મળ્યાતા એ રાત ભુલી ગઈ
મારી હોમું હેંડ્યા પછી વળીને જોયું નઈ
જુના પ્રેમની યાદ ચમ નથી આવતી
ઓ હો તારા જીગરની યાદચમ ના રઈ
હો તારા જીગાની યાદ ચમ નથી આવતી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »