Jene Chaho Ae Kya Male Chhe Prem Ma Lyrics in Gujarati

Jene Chaho Ae Kya Male Chhe Prem Ma - Apexa Pandya
Singer : Apexa Pandya
Lyrics : Lakhubha Saraviya & Rajveersinh Vaghela
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : NARESH NAVADIYA ORGANIZER
 
Jene Chaho Ae Kya Male Chhe Prem Ma Lyrics in Gujarati
| જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં લિરિક્સ ગુજરાતીમાં |
 
ક્યારે પ્રેમ નો કરાય  ...
હો ...ક્યારે પ્રેમ નો કરાય રેમ કરી ના ભુલાય
ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

હો પ્રેમ એકવાર થાય થયા પછી ના ભુલાય
પ્રેમ એકવાર થાય થયા પછી ના ભુલાય
યાદ કરૂંને આશુ આવે આંખમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
ગુજરાતીટ્રેક્સ.કોમ

હો પેલા વાલા રે બહુ એ થાય છે રે ,બહુ થાય છે રે
હે પછી વાલા જ વેરી બની જાય છે રે  , બની જાય છે રે
દગો દિલ હારે થાય ...
હો ...દગો દિલ હારે થાય એની પીડા ના સહેવાય
દગો દિલ હારે થાય એની પીડા ના સહેવાય
હો મારે જીવવું હતું રે એની સાથમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

હો પ્રેમ મળતો નથી તો શાને થાય છે રે ,થાય છે રે
જુદાઈ પ્રેમિયોનાં નસીબે લખાય છે રે ,લખાય છે રે
જેને વગ્યા હોઈ ઘાવ ...
હો ....જેને વગ્યા હોઈ ઘાવ એતો કદી ના રૂઝાયા
જેને વગ્યા હોઈ ઘાવ એતો કદી ના રૂઝાયા
ઝુરી ઝુરી જીવ જાશે એની યાદમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

ક્યારે પ્રેમ નો કરાય પ્રેમ કરી ના ભુલાય
એવા દર્દ મળે છે આ પ્રેમમાં
જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં
હો જેને ચાહો એ ક્યાં મળે છે પ્રેમમાં

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »