Janudi Parne Mari Jindgi Ahithi Puri Re - Vikram Sodha
Singer:- Vikram Sodha
Lyrics :- Rohit Rajput & Tushar jani
Music :- Mayur Thakor , Lable :- Vaghela Studio
Singer:- Vikram Sodha
Lyrics :- Rohit Rajput & Tushar jani
Music :- Mayur Thakor , Lable :- Vaghela Studio
Janudi Parne Mari Jindgi Ahithi Puri Re Lyrics in Gujarati
| જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે લિરિક્સ ગુજરાતીમાં |
હો મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
હો મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો દિલ માં નતી ધારી આજે એવી વેળા આઈ રે
દિલ માં નતી ધારી આજે એવી વેળા આઈ રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો ...જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો ગોમની ભાગોરે જાનુ જોન તારી આવશે
ડી જે રે વાગશે મારા કાળજા ફફડશે
હો તારો ઘરવાળો તને પરણીને લઇ જાશે
તારી વિદાય પછી જીવ મારો જાશે
હો દિલના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગી રે
દિલના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે
હો યાદ તારી આવશે ઘણું રે રડાવશે
રડી રડી ને મારા હાલ કેવા થાશે
દિલ નું દુઃખ જાનુ કોને રે બતાવશું
તમે તો પરણી ગયા અમે કેમ જીવશું
શ્વાસ સુટયા સંબંદ તુટ્યા મોત વાલુ લાગે રે
શ્વાસ સુટયા સંબંદ તુટ્યા મોત વાલુ લાગે રે
જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે

ConversionConversion EmoticonEmoticon