Dil Ma Tasveer - Ashok Thakor
Singer: Ashok Thakor , Lyrics: Natvar Solanki
Music: Hardik Rathod & Vishal Vagheswari
Label: M-Tunes Digital
Singer: Ashok Thakor , Lyrics: Natvar Solanki
Music: Hardik Rathod & Vishal Vagheswari
Label: M-Tunes Digital
Dil Ma Tasveer Lyrics in Gujarati
| દિલમાં તસ્વીર લિરિક્સ ગુજરાતીમાં |
હો તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
બીટ્ટુ દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
હો તું મારી તકદીર
ખુશીયોની મહેફિલ
તું મારી તકદીર
ખુશીયોની મહેફિલ
ફુલોથી સજવી રાખી છે
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
નામે ધડકી રહી છે
જોવું ના તારો ચહેરો એક વાર જો
બેચેન દિલ આ રહે છે
હો માસુમ સુરત મીઠી મુસ્કાનથી
દિલને રાહત મળે છે
હો છાંયો બનીને રેજે સાથ મારી
તારાજ દિલથી લખી દેને તું કહાની
તું જ મારી મંજિલ છે
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
ગુજરાતીટ્રેક્સ.કોમ
નામે ધડકી રહી છે
હો નથી આ જિંદગી મારી આ કિંમતી
તું મારો કિંમતી ખજાનો
મારી પાગલ તુજને કેમ સમજાવું
તું મારા દિલનો કિનારો
હો પ્રેમ કરતા પણ પેમ તારાથી
જનમો જનમનો માનું તને સાથી
મારી તકદીર બદલી દેને
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
હો દિલમાં સજાવી રાખી છે
તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
બીટ્ટુ દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
હો તું મારી તકદીર
ખુશીયોની મહેફિલ
તું મારી તકદીર
ખુશીયોની મહેફિલ
ફુલોથી સજવી રાખી છે
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
નામે ધડકી રહી છે
જોવું ના તારો ચહેરો એક વાર જો
બેચેન દિલ આ રહે છે
હો માસુમ સુરત મીઠી મુસ્કાનથી
દિલને રાહત મળે છે
હો છાંયો બનીને રેજે સાથ મારી
તારાજ દિલથી લખી દેને તું કહાની
તું જ મારી મંજિલ છે
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
ગુજરાતીટ્રેક્સ.કોમ
નામે ધડકી રહી છે
હો નથી આ જિંદગી મારી આ કિંમતી
તું મારો કિંમતી ખજાનો
મારી પાગલ તુજને કેમ સમજાવું
તું મારા દિલનો કિનારો
હો પ્રેમ કરતા પણ પેમ તારાથી
જનમો જનમનો માનું તને સાથી
મારી તકદીર બદલી દેને
ઓ તારી તસ્વીર દિલમાં સજાવી રાખી છે
મારા દિલની ધડકન તારા નામે ધડકી રહી છે
હો દિલમાં સજાવી રાખી છે
ConversionConversion EmoticonEmoticon