Albelaji Mare Orde Re - Hemant Chuhan
Singer - Hemant Chauhan
Lyrics - Traditional
Music - Ravi Vyas & Krunal Parmar
Singer - Hemant Chauhan
Lyrics - Traditional
Music - Ravi Vyas & Krunal Parmar
Albelaji Mare Orde Re Lyrics in Gujarati
| અલબેલાજી મારે ઓરડે રે લિરિક્સ ગુજરાતીમાં |
અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા,
હું તો મોહિ છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા
અલબેલા...
વ્હાલા ભાવે કરીને સામું ભાળતા રે, આવોને અલબેલા,
હાથે ફૂલ દડાને ઉછાળતા રે, આવોને અલબેલા
અલબેલા...
માથે સુંદર છોગા મેલતા રે, આવોને અલબેલા,
રંગ ભીનાજી રંગડો રેલતા રે, આવોને અલબેલા

ગુજરાતીટ્રેક્સ.કોમ
મારા તનડાના તાપ નિવારવા રે, આવોને અલબેલા,
બ્રહ્માનંદનો જનમ સુધારવા રે, આવોને અલબેલા
અલબેલા...
મારા તનડાના તાપ નિવારવા રે, આવોને અલબેલા,
બ્રહ્માનંદનો જનમ સુધારવા રે, આવોને અલબેલા
અલબેલા...
ConversionConversion EmoticonEmoticon