Premni Railgaadi Lyrics in Gujarati

Premni Railgaadi - Dev Pagli & Kaushik Bharwad
Singer :  Dev Pagli & Kaushik Bharwad
Lyrics : Dev Pagli & Hetal Nai
Music :  Lokesh Noulakha
Label : Jhankar Music
 
Premni Railgaadi Lyrics in Gujarati
| પ્રેમની રેલગાડી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો અવળી કેમ જાય છે
અવળી કેમ જાય છે
જાનુડી તારી રેલગાડી હો ...

મારા પ્રેમ નગરની હો ...રેલગાડી અવળી કેમ જાય છે જાનુ
એ જુઠા તારા પ્રેમની હો ...રેલગાડી અવળા પાટે જાય છે જાનુ
હો પગલી તું કોકના રવાડે ચડી છે
લવના ગાર્ડનમાં તારી નથડી જડી છે
કોકના તું પ્રેમમાં પડી છે હો ...
મારા કાળજાની પગલી હો ...રેલગાડી અવળી કેમ જાય છે
એ મારા પ્રેમ નગરની હો ...રેલગાડી અવળા પાટે જાય છે

હો સીદને ગૌરી પ્રેમ કરી નજરો બગાડી
ક્યા પાટે હાલી તારા પ્રેમની રે ગાડી
હો ...સીદને ગૌરી પ્રેમ કરી નજરો બગાડી
ક્યા પાટે હાલી ગૌરી તારી રેલગાડી
હો વારેઘડી પ્રીતના પાટા બદલાય ના
મતલબી દુનિયાના સંગે ચડાય ના
એ કોકના વાદે ચડાયના હો ...
મારી મોનીતી મૌનબા હો ...રેલગાડી અવળી કેમ જાય છે
મારી પાતળી પરમાર હો ...રેલગાડી અવળા પાટે જાય છે

અરે વાલ કરી વાલમની વાટ ના લગાવો
કોણીએ ગોળ ચોંટાડી મને ના બનાવો
હો ...એ વાલ કરી વાલમની વાટ ના લગાવો
કોણીએ ગોળ ચોંટાડી અમને ના બનાવો
વારેઘડીયે દિલના એન્જીન બદલાય ના
બગડ્યા પછી એતો રીપેરીંગ થાય ના
એ પેલા જેવું ચાલે ના હો ...
મારી લાડ વાઈ લાડુડી હો ...રેલગાડી અવળી કેમ જાય છે
એ આ દેવલાની ગોંડી હો ...રેલગાડી અવળા પાટે જાય છે
આ દેવલાની પગલી હો ...રેલગાડી અવળી કેમ જાય છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »