Nai Made Tane Duniya Ma Koi Mara Jevu - Jignesh Barot
Singer :- Jignesh Barot ( Kaviraj )
Lyrics :- Ketan Barot
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- DM Music
Singer :- Jignesh Barot ( Kaviraj )
Lyrics :- Ketan Barot
Music :- Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label :- DM Music
Nai Made Tane Duniya Ma Koi Mara Jevu Lyrics in Gujarati
| નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું લિરિક્સ ગુજરાતીમાં |
હો નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો ...નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
અરે હોભળીલે જાનુ તું દિલનું મારા કેવું
હો નઈ મળું કદી તને વાત યાદ રાખજે
નઈ મળું કદી તને વાત યાદ રાખજે
મારી યાદોને તારા ગળે રે લગાડજે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો હોભળીલે જાનુ તું દિલનું મારા કેવું
હો પુછ્યા વગર તને પોણીયે ના પીધું
તોય તેમ ગમે તમે બોલી મને દીધું
હો તને દુઃખ થાય એવું કાય ના કીધું
કર્યું અપમાન તોય સહી અમે લીધું
હો ભુખ તરહ જાનુ વેઠી તારા માટે
ભુખ તરહ જાનુ વેઠી તારા માટે
તોય તમે છોડી દીધી મને વગર વાંકે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ જીગા જેવું
અરે હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
હો ભલે અમે હતા જાનુ ગરીબ ઘરના
ખોટના પાડવા દીધી તને કોઈ વાતમાં
હો નોતી ખબર મને આમ ફરી જાશો
મારૂં કરેલું બધું તમે ભુલી જાશો
હો દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
તોય જાન તને અમે માફ રે કરીયે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો ...હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
અરે નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
હો ...નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
અરે હોભળીલે જાનુ તું દિલનું મારા કેવું
હો નઈ મળું કદી તને વાત યાદ રાખજે
નઈ મળું કદી તને વાત યાદ રાખજે
મારી યાદોને તારા ગળે રે લગાડજે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો હોભળીલે જાનુ તું દિલનું મારા કેવું
હો પુછ્યા વગર તને પોણીયે ના પીધું
તોય તેમ ગમે તમે બોલી મને દીધું
હો તને દુઃખ થાય એવું કાય ના કીધું
કર્યું અપમાન તોય સહી અમે લીધું
હો ભુખ તરહ જાનુ વેઠી તારા માટે
ભુખ તરહ જાનુ વેઠી તારા માટે
તોય તમે છોડી દીધી મને વગર વાંકે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ જીગા જેવું
અરે હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
હો ભલે અમે હતા જાનુ ગરીબ ઘરના
ખોટના પાડવા દીધી તને કોઈ વાતમાં
હો નોતી ખબર મને આમ ફરી જાશો
મારૂં કરેલું બધું તમે ભુલી જાશો
હો દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
દિલથી દુઃખી થઇ અમે રે રડીયે
તોય જાન તને અમે માફ રે કરીયે
હો નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો ...હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
અરે નઈ મળે તને દુનિયામાં કોઈ મારા જેવું
હો હોભળીલેજે જાનુ તું દિલનું મારા કેવું
ConversionConversion EmoticonEmoticon