Mahefil Tamari Ne Maheman Thaya Ame Lyrics in Gujarati

Mahefil Tamari Ne Maheman Thaya Ame - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics: Sandeep Talpada & Rajesh Thakor
Music: Sunil Thakor , Label : Rohit Thakor Official
 
Mahefil Tamari Ne Maheman Thaya Ame Lyrics in Gujarati
| મહેફિલો તમારીને મેમાન થયા અમે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ઓંહુ રે પડ્યું રે ઘણું ઓંહુ રે પડ્યું
હો ...ઓંહુ રે પડ્યું રે ઘણું ઓંહુ રે પડ્યું
ઓંહુ રે પડ્યું રે ઘણું ઓંહુ રે પડ્યું
દુઃખ થયું દિલમો ઓંહુ આયા ઓખમો
થયા બીજાના રાતોરાતમો
હો થયા બીજાના રાતોરાતમો
હો મહેફિલો તમારીને મેમોન થયા અમે
જોઈ બીજા મેમોનને રડી ગયા અમે

હો સપનું તુટ્યુ મારૂ સપનું રે તુટ્યુ
સપનું તુટ્યુ મારૂ સપનું રે તુટ્યુ
દુઃખ થયું દિલમો ઓંહુ આયા ઓખમો
થયા બીજાના રાતોરાતમો
હો તમે થયા બીજાના રાતોરાતમો

હો હું તને હમજી શક્યો તું ના હમજી શકી
મારૂં શું થાશે ગોંડી વિચારી તું ના શકી
હો ...બધી તારી જીદ સામે જતો હું તો જુકી
તોય ક્યાં કારણે ગયા એકલો મુકી
હો અવસર તમારો ને મેમોન થયા અમે
હસતી જોઈ તને આજ રડી ગયા અમે
હો પોતાના નડ્યા મારા પોતાના નડ્યા
પોતાના નડ્યા મારા પોતાના નડ્યા
દુઃખ થયું દિલમો ઓંહુ આયા ઓખમો
થયા બીજાના રાતોરાતમો
હો થયા બીજાના રાતોરાતમો

હો હસાવી હસનાર રડાવી ગયા યાર
કોના માટે કરશું હવે નકોડા રવિવાર
હો જાણ્યા અજાણ્યા અમે સેતરયા એકવાર
કોઈનો ભરોશો હવે નથી રહ્યો તલભાર
હો ઓંનગણે તમારા આવી ઉભા અમે
જોઈ તને બીજા હારે રડી ગયા અમે
હો દિલથી રડ્યા તબીયતથી રડ્યા
દિલથી રડ્યા તબીયતથી રડ્યા
દુઃખ થયું દિલમો ઓંહુ આયા ઓખમો
થયા બીજાના રાતોરાતમો
હો થયા બીજાના રાતોરાતમો
હો થયા બીજાના રાતોરાતમો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »